________________
અંદર મીઠું, બહાર મીઠું, મીઠું-મીઠુ.
-વસ તલાલ પરમાર
ચવતી નગરીમાં ચંદ્રસેન નામના રાજા રાજ કરતા હતા. રાજાને સંતાનમાં ફક્ત એક કુંવરી જ હતી. એનું નામ હતુ. કલાવતી,
રાજ્યને લાવતી ખૂબ જ વહાલી હતી. રાજા એની તમામ માંગણી અને ઇચ્છાએ પૂરી કરતા હતા.
કલાવતી જેવી રૂપવાન હતી, એવી જ ચતુર-ચાલક અને બુદ્ધિશાળી પણ હતી. એક દિવસની વાત છે. રાજકુમારી લાવતીએ પેાતાની દાસીને કહ્યું ; ચ’પા!
高
આ ત્રણ પૈસા લઇને તુ ગાંધીની દુકાને જા. અને એક પૈસાનું અંદર મીઠું, પૈસાનુ બહાર મીઠું અને પૈસાનું મીઠું-મીઠું લઇ આવ.
લ વતી કહે : ‘પણ ખા સાહેબ...JP
**
કલ વતી કહે : ‘પણુ-ખણુ કંઇ નહિ. મે` કહીએ વસ્તુએ ગાંધીની દુકાને જઇને
હાલ જ ૯ઈ આવ.’
બિચારી દાસી તા ચિઠ્ઠીની ચાકર એ તે દોડતી ગંધીની દુકાને જઇ પહેાંચી અને દુકાનદારને કહેવા લાગી : શેઠ ! મને એક પૈસાનુ અંદર મીઠું, એક પૈસાનું બહાર મીઠું અને એક પૈસાનું મીઠું-મીઠું આપેા. જલદી કરા. મારે માડું થાય છે. દુકાનદાર તા દાસીની આ ફાયડાભરી વાત સાંભળી નવાઈ પામ્યા. એ મનમાં વિચારવા લાગ્યા કે, આ દાસી પાગલ તેા નથી લાગતી ! પણ આ તેા રાજની દાસી એટલે દુક નકારે વધારે પડપૂર્ણ કર્યાં વગર કહ્યું :
બાઇ ! મારી પાસે તે એ વસ્તુઓ નથી, પણ તું ભેળા વૈદ્યની દુકાને જા. કદાચ તારી માગણી મુજબની વસ્તુ ત્યાંથી મળી શકશે.
દુકાન પાસે એક રૂપાળા નવજુવાન ઉભા હતા. એણે દાસીની વાત સાંભળી હતી, ઢાસા ઉતાવળી બીજે બીજે જવા વાગી. એને રાકીને જુવાને કહ્યું
બાડી ! તારે શું જોઇએ છે?'
માસી કહે : ‘પૈસોનુ અ’કર મીઠુ, પૈસાનું બહાર મીઠું અને પૈસાનું મીઠું-મીઠુ.’ પેલા જીવાને દુકાનદારના કાનમાં ધીમેથી કંઇક કહ્યું, એટલે એણે ત્રણ પડીકા બાંધીને દાસીને આપ્યાં.
દાસી તેા પડીકાં લઇને ચાલવા લાગી. પેલા જુવાને એને ઉભી રાખીને કહ્યું : ‘આ વસ્તુઓ કાણે મગાવી છે.’