SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જુવાન કહે : “તારી બાઈને આ વસ્તુઓ ન ગમે તે તરત જ આવીને બઢલાવી તે જ જજે. હું અહીં જ બેઠો છું.' દાસીએ રાજમહેલમાં જઈને ત્રણે પડીકાં રાજકુમારી કલાવતીને આપ્ય, કલાવતીએ ઇ ત્રણે પડીકાં ખોલીને જોયાં. એને સંતોષ થયું. એણે કાસીને પૂછયું : “આ કેની આ દુકાનેથી લાવી છે ? - દાસીએ રાજકુમારીને બધી વાત કહી સંભળાવી. આ સાંભળી કલાવતીએ પેલા છે આ જુવાનનું પારખું લેવાને વિચાર કર્યો. એણે કાસીને કહ્યું : થી “ચંપા ! આ ત્રણે વસ્તુઓ તે મારા મંગાવ્યા પ્રમાણે બરાબર છે. તું જઈને જ પેલા જુવાનને મારે આટલો સંદેશે કહી આવ. કાલે તમે લાખોની હત્યા કરીને અને જ વીસનાં માથાં કાપીને કુંવરીબાના મહેલના ઝરૂખા સામે થઇને નીકળજો.” ૨. દાસી તો દેડતી-દેડતી ગાંધીની દુકાને જઈ પહોંચી ત્યાં પેલો જુવાન દુકાનની જ ગાદી પર બેઠો હતો. દાસીએ એને રાજકુમારીને સંદેશે કહી સંભળાવ્યો. ' આ સાંભળી પેલે જુવાન બે “રાજકુમારીના સંદેશા પ્રમાણે તૈયાર થઈને દિ હું કાલે ઝરૂખા સામે થઈને નીકળીશ.” બીજે દિવસે પેલો જુવાન નાહી-ધોઈ, સુંદર કપડાં પહેરીને ઝરૂખાની સામે છે થ થઈને નીકળ્યો. કાસીએ રાજકુમારીને પેલા જુવાનની એાળખ આપતાં કહ્યુંબા સાહેબ! છે આપને સંદેશો મેં જેને પહોંચાડે છે, એ જ આ માણસ છે.” રાજકુમારી પેલા નવજુવાન સામે જોઈ હસી અને પછી એણે એક ચીજ નીચે ફેંકી. છે જુવાને એ ચીજને પડતા વેંત જ ઉઠાવી લીધી. અને પછી એના ઉપરની ધૂળ જ ખંખેરીને ચીજ માં મૂકી દીધી. એ પછી જુવાને પોતાના ખિસ્સામાંથી એક લીધું જ કાઢયું. ચપ્પા વડે એના બે ટુકડા કરીને ફેંકી દીધા. દિ સંજોગવશાત્ એ સમયે નગરને કેટવાળ ત્યાં થઈને નીકળ્યો. એણે આ છે છે તમારે જે. પેલા યુવાનને એણે પકડી લીધો એને જેલની કોટડીમાં પૂરી દીધો. આ - બીજે દિવસે કેટવાલ પેલા યુવાનને હાથકડી પહેરાવી રાજાના દરબારમાં લઈ જ ચાલે. બંદીવાન જુવાન રાજમહેલ આગળ થઈને નીકળે. એ વખતે ચંપાઢાસી એને જ ૨જેઈ ગઈ. એ ઉતાવળી દોડતી રાજકુમારી પાસે ગઈ અને બધી વાત કરી. છે રાજકુમારી તરત જ તેને મહોર ભરેલી એક કોથળી એને આપતા કહ્યું ચંપા ! છે જ, જઈને આ કોથળી પેલા જુવાનને આપી આવ.'
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy