SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૧ અંક–૩૯ ૪૦ : તા. ૨૫-૫-૯તે બને ? રાજા કહે? તે આ કેમ બને? જા તું જુઠો છે? તારી આપેલી સોનામહોર છે પણ પાછી નહિ મળે? જુઠો ન્યાય નહિ કરું. - રત્નડ કહે ના સાહેબ અધર્મનું ધન મારે ખપતું નથી. અધર્મની એક પાઈ છે ૬ ધર્મના લાખ રૂપિયાને સાથે લેતી જાય છે આ રહી એની સોનામહોરે? એની એને ? ર પાછી. રત્નચડની સત્યનિષ્ઠા ઉપર રાજા ખુશ થશે. પછી ત્રીજા ફરીયાદી તરીકે મચી જ હાજર થયો. એણે ફરિયાદ્ધ કરી કે, મારી મોજડીના બદલામાં એમણે મને રાજી રે જ કરવાનું કહ્યું હતું. હવે એ પોતાનું વચન પાળતા નથી ? છે રત્નડ કહે : હું એને રાજી કરવા તૈયાર છું પાંચસો સેનામહોર આપવા છે તૈયાર છું પણ એને તે મારી અડધી મૂછ લેવી છે કહે છે, તે જ હું રાજી. હવે ૨ હું પણ એને રાજી કરવા માગું છું? હે મોચીભાઈ? રાજાજીના ઘેર દીકરી જન્મે, ર બેલે તમે રાજી થયા કે કરાઈ? મચીથી અચાનક બોલાઈ ગયું–રાજી. છે રાજા કહે : જા તારી ફરિયાદનો નિકાલ આવી ગયો. હવે છે કે બાકી ? " છે ત્યાં ચાર ધુતારાઓની ટેળકી હાજર થઈ. એમણે પોતાની શરત રજુ કરી. ૨ ? સાથે સાથે કહ્યું કે જે શરત મુજબ રત્નચુડ હારે તે એની માલ મિલકત અમારી છે. એ સાહેબ? હરિશ્ચંદ્ર જે રાજા સત્ય ખાતર વેચાણે હતું, તે રત્નચુડ શી વિસાતમાં? “ છે અમારી શરત છે, કે તેમણે સાત સાગરનાં પાણી માપી દેવા? આ રત્નચુડ કહે : “જરૂર માપી આપું, પણ વાત એક કે સમુદ્રને મળતી તમામ નદીઓ તેને બંધ કરી આપે, જે સૂર્ય જે વાળ રૂપે પાણી શોષે છે, તે અટકાવે? ૨ આવક–જાવક બંધ થાય એટલે ચેપડાં ચેખ કરી ચુકતે હિસાબ કરી આપું?' પેલ ધુતારા શું બોલે ? રાજા કહે : જપ્ત કરી લો એ ધુતારાઓની મિલક્ત દિ છે અને આ વેપારીને આપી દે? મારા રાજ્યમાં આ અ ધેર? રત્ન ચૂડ કહે : મહારાજ ? કેઈનું અણહકનું લઈએ તે આપણું હકનું પણ , બોઈએ ? આ કંઈ સેઢા નહોતા, છેતરપીડી હતી વેપાર નહોતે-વાણીનો પ્રપંચ / જ હતું. પણ કંઈ સાચા જવાબ આપ્યા નથી. આ તે આડે લાકડે આડે હ ણ જ પાડે છે. રાજા કહે : હે વેપારી? હું તારી બુદ્ધિમત્તા પર ખુશ થયે છું? માગ માગ ૧ છે તે આપું. રત્નચુડ કહે-મહારાજ? આ બુદ્ધિ રણઘંટાની છે માન એને આપે. આપના જ નગરના કાઢવમાં ઉગેલું એ કમળ છે? રાજાએ રઘંટાને બોલાવી એને માનપાન આપ્યું. રત્નચુડ એને પગે પઢ છે ૨ ને કહ્યું મને તમારા મિત્રો બનાવે આ ધુતારી નગરી છોડી દે મારે શહેર ચાલો.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy