________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રણવંટા કહે-રૂપાળી જુવાન છોકરીને કાંકરો નાખતા મિત્ર મળી રહે છે? મારે છે મિત્ર નથી જોઈતો મારે તે ભાઈ જોઈએ-વરભટ્ટ જે ભાઈ જોઈએ અને ભલું બુરું છે છે તેય મારું ગામ? હું તે અહીં રહીશ ને બનશે તેટલે નગરની સેવા કરીશ?
રત્નચુડે રણઘંટાને બેન કરી. રાજાજીની રજા લઈ સારે શુકને એ રવાના થશે. ૬એને હવે સૌભાગ્યસુંદરી સાંભરતી હતી. સારા પ્રતાપ એના હતા કે-આજ રત્નચુડ
આપકમાઈનું ધન લઈ પરદેશમાં પરાક્રમ કરી પાછો ફરતે હતો? - હવે એ ગરમ રસાઈને જમનારે હતે. સૌભાગ્યસું કરીએ ઘણા પ્રેમથી આકરજ માન આપ્યા, ને વરમાળા આરોપી.
બંને જણાએ પૃથ્વી પર સ્વર્ગ ઉતાર્યું ! ખાધું પીધું ને ઉત્તમકાજ કરી જિંદગી સફળ કરી.
- ૯ ગપાના થપ્પા : છે. જુદા જુદા દેશના નાગરિકો એકઠા થયા અને ગપ્પા મારી રહ્યા હતા. અમેરિકન ન નાગરિક : “અમારા દેશમાં એ સુંદર બગીચો છે. જેની તુલના થઈ શકે તેમ નથી. હું ૬ ઈરાન-નાગરિક : “અમારા દેશમાં એવું તળાવ છે. જેમાં શિયાળા અરમિયાન પાણી જ
ગરમ રહે અને ઉનાળામાં ઠંડુ રહે.” છે. પાકિસ્તાન-નાગરિક : “અમારા દેશમાં એવી શાલ છે. જેને છીંકણીની નાની આ ડબ્બીમાં પણ મૂકી શકાય.” - ચીન-નાગરિક અમારા દેશમાં એવી દીવાલ છે કે કેઈ અંદર પ્રવેશ જ શકે નહિ.
ભારતવાસીથી આ બધું સાંભભી શકાયું નહિ. પણ એ મૂંગે બેઠો બેઠો વિચારવા જ ઇ લાગે. અંતે બંધાએ કહ્યું-“ભાઈ, તું તે કાંઈ બોલ.” કે ભારતીય નાગરિક : “અમારા દેશમાં એક કૂતરો છે જે સવારે અમેરિકાના બગીચામાં જ છે રમવા જાય છે, ત્યાંથી ઈરાનના તળાવમાં સ્નાન કરી, પાકિસ્તાનની શાલથી શરીર ૨ લુછી, ચીનની દીવાલ કૂદીને સાંજ સુધીમાં ભારત પાછો આવી જાય છે.” (કુલવાડી) છે
હસે..
આનંદ : (વેઈટરને) જમવામાં કાંકરી, ઇયળ આવે છે. તમે સાફ કરી કેમ જ છેરાંધતા નથી?
વેઈટર : કાંકરી, ઈયળ જ આવે આટલા રૂપિયાની થાળીમાં સોનું, હીરા થડા આવે. આ