________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ચિત્ત પર ચાડિયે બેઠે છે આંખ પર સોનું બેઠું છે હાર પર હત્યા બેઠી છે. જ માથા પર અહંકાર બેઠો છે ! અહીં ભલે ભંડાય છે સાચે છેતરાય છે સીધે ભેટ ૨ કહેવાય છે ચરિત્રવાન નપુંસક લેખાય છે. એવા નગરમાં હે રત્નચૂડ ! તું આવી ૪
ફસાણે પણ હવે ચિંતા કરીશમ? આખરે તે તું જ જીતીશ. કાલે બધા આવે ત્યારે જ કંઈ જવાબ દઈશ મા ફરિયાઢ કરવા જઈશમાં? જઈશ તો તારું કંઈ સાંભળશે નહિ.
અડધે જ બધા ફેલી ખાશે. એ તને પકડીને રાજા પાસે લઈ • જાય તે જજે? એ જ ૨ સિવાય રાજા પાસે પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી. રાજા પાસે હું કહું તે . જ જવાબ દેજે ? તારે વાળ વાંકે થશે નહિ?
રતનચૂડ તે રણઘંટાની ચતુરાઈ પર વારી ગયો. બીજો દિવસ ઉગે ને બંજર જ છે પર ધમાચકડી મચી રહી. સહુ પિતાપિતાને સોટો પતાવવા આવી પહોંચ્યા. પણ છે ૨ રચૂડ તે ન બોલે કે ન ચાલે? સહુને એજ જોઈતું હતું તેમાં તે એ બાપ રે? હું ઇ લુંટાયા, મરાયાના પિકાર કરતા રાજદેવડીએ પહોંચ્યા. એ કાળો કકળાટ કરી મૂકે છે
કે ખુઢ રાજાજી બહાર આવ્યા એમણે બધી વાત સાંભળી અને સિપાઈ એને હુકમ કર્યો જ છે કે જાઓ? પકડી લાવે એ પરદેશી ચેરને? છે રતનચૂડને મુશ્કેરાટ બાંધીને રાજસભામાં હાજર કર્યો. રાજા ન્યાયના સિંહાસન છે.
પર બેઠા. એક પછી એક ફરિયાઇ હાજર થવા લાગ્યા. પહેલા ચાર વાણિયા. હાજર દ થયા તેઓએ કહ્યું કે અમે એમનો માલ પરબીને ખરીદી લીધું છે, હવે એ આપતા 2 નથી? સાટામાં અમે તેને માગે તે માલ આપવાને બંધાયેલા છીએ "
રાજાએ તરત જ રતનચૂડને પૂછ્યું–આ વાતને ખુલાસે કરે? રત્નચૂડ કહે : ૨ આ વાત સાચી છે? એમને મનગમત માલ હું આપું મને મનગમતે માત્ર એ આપે ? ૨ ચાર વાણિયા કહે : તૈયાર છીએ! માગો? રત્નચૂડ કહે : હે વણિક કોઠી ? રત્નચૂડની જ
માગણી ભુલ છે? વાણિયા કહે ! એ શી રીતે બને ? - રાજા કહે : તે જુઠે ન્યાય હું કદી કરતું નથી. તમારે બંનેને સોદો કરે છે ચાલે, બીજા ફરિયાદીને હાજર કરો? આડા લાકડે આડે વેહ તે આનું નામ.
બીજા ફરીયાદી તરીકે કાણિયો હાજર થયો. એણે કહ્યું : હજુ૨? મેં એક છે લાખ સોના મહેર એમની પાસેથી લીધી હતી, અને મારી એક આંખ ગીરવી મૂકી જ હતી. સેના મહોર કાલે પાછી આપી આવ્યો હવે મારી આંખ પાછી આપે?
રાજાએ રતનચૂડને ખુલાસે કરવા કહ્યું–રચૂડ કહે : કાલે સોનામહોર મને છે ર આપી છે પણ મારે ત્યાં હજારો ની જેડ પડી છે તેઓ તેમની બીજી આંખ કાઢી છે ઈ આપે. થોડા દિવસમાં એની જોડ શોધીને મોકલી આપીશ. કાણિયો કહે એ તે ના છે