________________
પંડિત કેણુ-વિવેકી
શ્રી પ્રિયદર્શન હા હા હા હા હાથ શિષ્ય પૂછે છે ગુરૂદેવ, પંડિત કેણ?”
ગુરૂ કહે છેઃ “વિવેકી મનુષ્ય.” છે જે મનુષ્ય આશ્વર્યના મઢથી મત્ત હોય, જે ભૂખથી પીડિત હોય, જે કામી થ હોય ને અહંકારી હોય તે વિવેકી ન હોય. - વિવેક મનુષ્યનું ચિંતન કંઈક આવું હોય છે.
કેણ છું ?
*
* હું
ક્યાં છે ?
ક્યાંથી આવ્યો છું?
મૃત્યુ પછી ક્યાં જઈશ? દ. છે અહીં શા માટે કેને શેક કરું છું?
આવું ચિંતન-મનન કરનાર પંડિત કહેવાય. ઘણાં શાસ્ત્રો અને ઘણું ગ્રંથ ભણ્યા ઇ પછી પણ જો આવું આત્મસ્પશી ચિંતન-મનન ન થતું હોય તે તે પંડિત ન કહેવાય છે પંડિત વિવેકી હોય. પંડિતમાં વિવેકનો દવે પ્રગટેલો હોય, તેને સારાસારને વિવેક છે
હોય. ક્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય. ભણ્ય-અભક્ષ્યને વિવેક હેય. વચનને વિવેક ? જ હોય ને સમગ્ર જીવનવ્યવહારમાં વિવેક હાય:
એક વાંચેલો પ્રસંગ તમને કહું છું.
ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક વાર કાશીનગરમાં ગયા. ત્યાં નગરની બહાર છે જ ઉદ્યાનમાં ઊતર્યા. કાશી એટલે બ્રાહ્મણની નગરી. બૌદ્ધ ધર્મમાં કેઈને શ્રદ્ધા ન હતી. ૨ બુદ્ધના એક નવા શિષ્ય ભગવાનને કહ્યું : “ભગવદ્, આ સરસ મટે છે. એકા
ચમત્કાર એ કરો કે બધા બ્રાહ્મણે અભિભૂત થઈ જાય. પછી એ બવા આપના અનુયાયી થઈ જશે, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર ! "
- બુદ્ધ હસીને કહ્યું: “વત્સ, ચમત્કાર કરીશું, તને ના ચમત્કાર પામે કે મોટે ૨ ચમત્કાર ?
ભગવદ્, ચમત્કાર એટલે ચમત્કાર ! ચમત્કાર તે વળી નાના મોટા હતા હશે?' છે
બુદ્ધ કહયું : “હા, નાના ચમત્કાર એટલે જમીનમાં દટાઈને હેમખેમ અમુક કલાકે પછી પાછા બહાર નીકળવું. ભીંત સોંસરવા ચાલ્યા જવું. પાણી ઉપર ચાલવું. આ છે આકાશમાં ઊડવું....વગેરે.