________________
વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૧૫-૫-૯૯ :
: ૮૭૯
મનન કરવા ચેાગ્ય આ પત્ર છે, આ પત્રમાં તેવી ભાવના દિલમાં રમમાણ થાય તે કેઇને ‘આસ્તિક’ અને કાઇને ‘નાસ્તિક’ અથવા તા ‘સમકિતી’ કે ‘મિથ્યાત્વી' કહેવાની ડાચાકુટમાંથી આપણે ઘણા ઉગરી જઇએ.’
અમને લાગે છે કે-ઉપરના પત્રમાં છે તેવી ભાવના સૌના દિલમાં રમમાણ થવી, ધ પરમ કલ્યાણકારી છે. જેણે પેાતાને જૈન તરીકે એળખાવુ. હાય અગર તે જૈન બનીને મુક્તિમાર્ગની યથાશક્ય આરાધના કરવી હાય, તે દરેકે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે આવા જ સમર્પિત ભાવ કેળવવા જોઇએ. શ્રી સ`ઘના નામે પણ જો શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ કરવાનું કહેવામાં આવે, તે ઉપરના પત્રમાં જણાવ્યું છે કેજે જિનરાજકી આજ્ઞા સંયુક્ત હૈ સે હી સંધ હૈ ઔર શેષ શ્રી જિનાજ્ઞા માહિર જો સચ કહાવે હું સેા હાડકાં કા સંધ હૈ ન તુ શ્રી જિનરાજજી કા સંઘ-યહુ કથન શ્રૃં આવશ્યક સૂત્ર મેં હૈ.”
મા વાતને બરાબર સમજી લઇને જવાબ દેવા જોઇએ. આજે, સંઘના નિણ્ યને નામે, શ્રી જૈન શાસ્ત્રાની આજ્ઞાથી વિરૂદ્ધ જનારા નિય કરાવનારાએએ, ઉપરના પત્રમાં દે તેવી ભાવનાને હૈયામાં સ્થાપિત કરી દઇને, પેાતાને અને અનેકાને અવળે માગે દેરતા અટકી જવું જોઇએ. જૈન નામથી જેએ શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ જતી વાતા કહી રહ્યા છે, તેઓએ પણ ઉપરના પત્રમાંથી મેધપાઠ ગ્રહણ કરવા જેવા છે. ઉપરના પત્રમાં છે તેવી ભાવના જેવા જેના દિલમાં રમમાણ થાય, તેને તેા આસ્તિક’ અને ‘ન સ્તિક’અગર તેા સમ્યગ્દષ્ટિ' અને ‘મિથ્યાદષ્ટિ’ એવા વગી કરણને અપનાવવાનું સહજ માની જાય; કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે એ ફરમાવેલા પરમ તત્ત્વસ્વરૂપના જ્ઞાતા અને શ્રદ્ધાણુ બનેલા પુણ્યાત્માએ, કદી પણ આસ્તિક-નાસ્તિક અગસ્તા સમ્યદ્રષ્ટિ—શ્ર્ચિાદ્રષ્ટિને સમાન માનવાની મૂર્ખાઇ કરે જ નહિ. શ્રી જિનાજ્ઞાને જ સમર્પિત બનીને જીવનારા ધર્મગુરૂઓમાં વિનમ્રતા ગુણ પણ અવશ્ય હાય છે, પરંતુ શ્રાવકો ને પેાતાના પ્રત્યે ધ ગુરૂઓને વિનમ્ર બનાવવાને ઇચ્છતા હોય, તે તેમણે તે પેાતાના શ્રમણેાપાસઠપણાને દીપાવ્યુ' ગણાય કે લજવ્યુ' ગણાય, એ વિચારી લેવા જેવુ છે. સ્વ. પૂ. આ.દેવશ્રીએ ઉપરના પત્રમાં વસ્તુતઃ પેાતાના પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારની મીમાંસા કરી નથી, પરંતુ પ્રાયશ્ચિત્તપાત્રતાની અને અન્યને પ્રાયશ્ચિત્તા આપવાનુ કહેનારા ધાની દોષપાત્રતાની મીમાંસા કરી છે. ઉપરના પત્રને પ્રગટ કરનારા અને કરાવનાર આ જે કાઈ હોય તે, ઉપરના પત્રના હાર્દને જે આજે પણ અપનાવી લે, તે એથી ઘણું જ સુંદર પરિણામ આવ્યા વિના રહે, નહિ એવી અમારી તેા ખાત્રી જ છે. ( જૈન પ્રવચન તા. ૬-૧૨-૫૩ ) -સ'પા