________________
૨. વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯
: ૮૮૧ ૧ તો ભગવન, માટે ચમત્કાર કેને કહેવાય?
વ -સ, ઉપદેશનો ચમત્કાર માટા કહેવાય, કથાને ચમત્કાર માટે કહેવાય. ૬ કે એનાથી મનુષ્ય વિવેકી બને છે, વિવેકી બને એટલે એ આત્માને ઓળખે છે.
આ મનુષ્ય જીવનનાં શ્રેષ્ઠ કર્તવ્યને જાણે છે. એ નિર્વાણને સમજે છે. નિર્વાણના માર્ગને જાણે છે. રો પવિત્ર માર્ગે ચાલતાં શીખે છે. એ શીલવાન, ગુણવાન અને શકિતમાન બને છે?
હવે તું જ કહે, નાના ચમત્કાર કરવા સારા કે મોટા ચમત્કાર કરવા સારા છે કયા ચમ કારની અસર વધુ સ્થાયી રહે ? વત્સ, તું કહે એવા ચમત્કાર કરીએ !”
ાિળે બુદ્ધનાં ચરણોમાં નમીને કહયું : “ભગવાન”! ઉપદેશના ચમત્કાર જેવો ? મોટો ચમત્કાર પૃથ્વી પર બીજો એકેય નથી. અબુધને બુધ બનાવનાર, અવિવેકીને ૬ વિવેકી બનાવનાર ઉપદેશનો ચમત્કાર જ આપ કરતા રહે.” છે “અમે ભણેલા-ગણેલા છીએ. અમે શાસ્ત્રજ્ઞ છીએ, અમે વિદ્વાન છીએ...” આવું જ જ માનનારા અને સમજનારાઓએ આત્મસાક્ષીએ વિચારવું જોઈએ કે તેમનામાં વિવેકને ૨ જ કી પ્રટ છે ? “હું આત્મા છું. અનંતકાળથી સંસારની ચાર ગતિઓમાં (સ્વર્ગ, ૨ નરક, મનુષ્ય, તિર્યચં) જન્મ-મરણ કરી રહ્યો છું. કેઈ મહાન પુણ્યકર્મના ઉદયથી
આવું સારું મનુષ્યજીવન મળે છે...સારાં સ્વજને મળ્યાં છે. શ્રેષ્ઠ પરમાત્મતત્તવ છે છે અને ગુરુ તત્વ મળ્યું છે. ઉત્તમ ધમ મળે છે, ઘણી ઘણી અનુકુળતા મળી છે. તે આ મારે મનવચન-કાયાથી ધરખમ ધર્મપુરૂષાર્થ કરી લેવો જોઈએ.”
બાવું કઈ જ્ઞાનનું અજવાળું અંદર પ્રગટયું છે ખરું? કે પછી અંધકારમાં જ તે જ અટવાયા કરે છે? ભીતરમાં જે નેશા અનુભવ થતો હોય તે સમજવું કે ૬ જ વિવેકનું અજવાળું થયું છે. છે, જે તમારા જીવનમાં અશાન્તિ, અજંપ અને ધાંધલ-ધમાલ છે તે સમજી લેવાનું કે તમે પડિત નથી, વિદ્વાન નથી કારણ કે તમારામાં વિવેક પ્રગટ નથી. જ - જીવન પ્રત્યેનો તમારો અભિગમ સમ્યગૂ બનાવે. જીવનમાં તમારે જે ધર્મ-૬. પુરૂષાર્થ કરવો છે, જે આત્મકલ્યાણના માર્ગે ચાલવું છે, તેની સાથે તમારું તાઠામ્ય છે કે સધાઈ જવું જોઈએ. સાથે સાથે, પરમાત્મતત્ત્વ અને ગુરુતવનાં પરિબળોને આધીન છે ૨ રહેશો તે તમારું જીવન ભર્યું ભર્યું અને સરસ રહેવાનું.