________________
છે વીસમી સદીના જૈન ઈતિહાસનું એક સોનેરી પાનું છે
જેના કાકા હજી હજી કદાહ કહ રહા છે ૬. વીસમી સદીના અજોડ શાસન પ્રભાવક, પાંચાલદેશદ્ધારક, ન્યાયાનિધિ સ્વ. શ્રી છે આચાર્યદેવ શ્રીમદ વિજયાનકસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના એક પત્રની નકલ ૨ “સ્વયંસેવકના તા. ૧-૧૧-'૫૩ ના અંકમાં પ્રગટ થતાં તેને ઉતારે તા ૨૮-૧૧-૫૩ના ર જેન'ના અંકમાં પ્રકટ થયો છે અને તે અત્રે આ નીચે પ્રગટ કરવામાં આવે છે- '
શ્રી પરમાત્મા જયતિ” સ્વતિશ્રી મુંબાઈ બંદરે સકલ શ્રીસંઘ જયવંત વર્તે. અંબાલાથી લિ. મુનિ જ આત્મારામજી કે તફસે ધર્મલાભ વાંચના. યહાં સુખસાતા હૈ. ધર્મધ્યાન કરનેમેં ઉદ્યમ ૨ કે રખના. આગે શ્રી સકળ સંધક તરફસે શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂભકિતકારક શાહ છે
મોતીરાં હર્ષચંદજી તથા ફકીરચંદ પ્રેમચંદજીકા લિખા હુઆ પત્ર ૧ ભાદરવા સુદી છે ૧૧ કે રોજ મુજકે મિલા હી સે વાંચકર સમાચાર સર્વ માલૂમ કીયા હ. શ્રી સંઘને દ. ક તરફ શ્રાવક વીરચંદ રાઘવજી જે અમેરિકા દેશમેં જેન ધર્મ કે ઉપદેશ કરને વાસ્તે ર ૬. ગયા થા સે, લગભગ દ વર્ષ તક અમેરિકાનેં જૈનધર્મકા ઉપદેશ કરકે સેંકડે સ્ત્રીછે પુરૂષે શ્રી જૈનધર્મકા બોધ કરકે પાછા હિન્દુસ્તાનમેં આયા હે. તિસવીરચંદ
રાઘવજી કે તાંઈ પૂર્વોક્ત કામ કરનેસે ઔર આગબોટમેં બૈઠકે અનાય દેશમેં જાને ૨ છે કયા પ્રાયશ્ચિત્ત (દંડ) લેના ચાહિયે? ૬. – બહોત નિપ્રવાપૂર્વક શ્રી સંઘો લિખતા હું કિ, શ્રી જૈન મતકે શાસ્ત્રો કે છે જે કે જ્ઞાન–શન–ચારિત્રમેં તથા અપને કરે હુએ વ્રત નિયામેં દૂષણ લગાવે જ તિસકો પ્રાયશ્ચિત્ત કરણ લિખા હે, સ તે મુંબાઇ કે શ્રી સંઘને કિસી ભી દષણકા ૨
નામ નહિ લિખા હ તે મેં કિસ દૂષણકા ઈનકો પ્રાયશ્ચિત્ત દેવું? છે તથા ઈહાં વીરચંદ રાઘવજી કો હમને પૂછા કિ તુમને અમેરિકાકી મુસાફરીમે ર અપને કિસીભી વ્રતનિયમમેં દૂષણ લગાયા હવે તે તુમ તિસકી આયણ કરકે પ્રાયજ શ્ચિત્ત લે લે, તબ શ્રી વીરચંદ રાઘવજીને કહા કિ મૈને અપને કિસીભી વ્રતનિયમમે ૨
અમેરિકાકી મુસાફરીમે દૂષણ નહીં લગાયા છે-અબ શ્રી સંધકો વિચારના ચાહિયે કિ દિ મેં શ્રી સંઘકો કિસ દૂષણકા પ્રાયશ્ચિત્ત લિખ ભેજું ?
–જેકર શ્રી સંધિકા ઐસા વિચાર હવે કિ શ્રી વીરચંદજીને કાપિ દૂષણ નહી જ સેવન કરા હોગા તો ભી ઇસકો કોઈ પ્રાયશ્ચિત્ત દેના ચાહિયે.
-ઈસકા ઉત્તર શ્રી નિશીથસૂવમેં લિખા હૈ કિ, જે વિના દૂષણે કે પ્રાયશ્ચિત્ત છે દેવે તે પ્રાયશ્ચિત્ત દેનેવાલે કો પ્રાયશ્ચિત્ત લેવા પડતા હૈ ઔર સે પ્રાયશ્ચિત્ત કો દેને-