________________
૮૭૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સાધુ કહે–દરેકના એલવા પરથી તેનું ભણતર અને તેનું સ્થાન જાણી શકાય. શરૂઆતમાં પગપાળા દોડવાના અવાજ આવ્યો...આટલી વહેલી સવારે દારુ કાણુ ? ને પાછળ સિપાહીઓએ આવીને પૂછ્યું. અર્થાત્ તે ચોર હાવા જોઇએ. સિપાહીએ મને ‘ખાવા તુ” કહીને બાલાવ્યો. તેમાં તેમના વાંક નથી પણ એ તેમનુ સ્તર ખતાવે છે. પાછળ આવેલા સેનાપતિએ થાડુ માન જાળવ્યુ. ને મને સાધુ' હ્તો પણ અવાજમાં રૂઆબ વધારે હતા એટલે મને થયું કે તે સેનાપતિ હાવા જોઇએ. મને મહિષ$2 હેનાર મુત્સદી પ્રધાનજી જ હાય. ને મને આટલુ બધુ* માન આપનાર વિદ્વાન ને સુસ'સ્કૃત રાજા જ હાય, રાજા જ હાવા જોઇએ. આમ ખેલવા પરથી વ્યક્તિ ઓળખી શકાય.
(મુ'. સ.)
(અનુ. પાન ૮૭૪ ચાલુ)
તે રીતે તેની આશાતના રાકવાનું કામ પણ મુનિસ સ્થાનુ છે, કેમકે તે ગ્રાસનની શ્રેષ્ઠ રક્ષક સંસ્થા પણ છે.
ભૂતકાળમાં અનેક મહાપુરુષોએ શાસનની ખાતર અનેકાનેક કષ્ટા સહુન કર્યાં છે. અને મહા પ્રભાવનાએ કરી છે. આજ પણ દરેક શુભ પ્રવૃત્તિમાં સીધા યા આડકતરી મુનિના ઉપદેશના પ્રભાવ છે. ભગવાન મહાવીર પછીના અઢી હજાર વર્ષ જેવા મેટા વખતમાં શાસનમાં અનેક જાતની મુશ્કેલી થતી ગઇ છે, તેથી શાસનને તેએ જ મચાવતા આવ્યા છે. આજે પણ આપણને તીર્થો જૈન આગમા તરફ આપણામાં શ્રદ્ધાના ટકાવ, ધર્માચરણ, જ્ઞાન, શાસનની પ્રતિષ્ઠા અનેક જાતની એ બધી ભાવાત્મક મિલ્કતા પણ તેઓના પ્રભાવથી જ વારસામાં મળેલ છે. માટે એ સંસ્થા શ્રી જૈન શાસનની શ્રેષ્ઠ રક્ષક છે. અને ભગવાન મહાવીર સ્વામીની વારસદાર સસ્થા છે. હા, ભગવાન મહાવીર પ્રભુ તીથ 'કર ભગવત હતા, ત્રણ લેાકના નાથ હતા.
છતાં એ પણ જૈન સાધુ હતા. તેઓશ્રીની પાટે
આવનાર શ્રી સુધર્મા સ્વામી ગણધર પણ સાધુ હતા. અને પછીના પણ સર્વ આચાર્ય મહારાજાએ સાધુએ હતા. ભગવાન મહાવીર સ્વામીથી માંડીને જૈન શાસનમાં અનેક જાતના મતભેદ ઉંભા થતાં ખુદ મહાવીર પ્રભુથી આજ સુધી શુદ્ધ પ્રરુપણાના અખડ પ્રવાહ ચાલતા આવ્યે છે અને પૂર્વાચાર્યાં મતમતાંતરથી તેને અલગ રાખતા આવ્યા છે.
'