________________
ખેલવા પરથી પરખાય
–સતીશ વ્યાસ
茶茶茶茶茶茶茶茶茶茶茶
એક ગામ હતું. ગામને પાદર ચારા, (ચેારા એટલે એક 'મેટુ' ઝાડ હાય ને
તેની આજુબાજુ એટલેા ચણેલા હાય; તેના પર લાકે બેસી શકે.) ચેારા પર એક સાધુ મહારાજ બેઠેલા. સાધુ મહારાજને આંખે દેખાય નહીં. પ્રજ્ઞાચક્ષુ (આંધળા) હતા. વહેલી સવારના સમય હતા. એક ચાર ત્યાં આગળ થઇને, ચારી કરીને ભાગ્યેા તેની પાછળ રાજાના સૈનિકા ભાગતા આવ્યા. તેમને થયુ` કે ચાલો આ સાધુને પૂછીએ તેમણે સાધુને પૂછ્યું એ ખાવા. તે અહી થી કાઇ ચાર ભાગતાં જેયા છે? સાધુએ કહ્યું—હુ, ડાબી બાજુ ગયો છે.'
સિપાહીએની પાછળ સેનાપતિ દેાડતા આવ્યો. કારણ કે તેને ખબર પડી કે રાજમહેલમાં ચારી થઈ છે. તેણે સાધુને બેઠેલો જોયો. તેણે સાધુને પૂછ્યું-એ સાધુ, અહી થી કાઇ ગયું છે ?
પ્રધાનજીને ખબર પડતાં
સાધુએ કહ્યું : હા આગળ ચાર ભાગ્યા, પાછળ સિપાહીએ ગયા છે. પ્રધાનજી સેનાપતિ પાસે ગયા. ત્યાં ખબર પડી કે સેનાપતિ ચારની પાછળ ભાગ્યા છે. એટલે તે પણ દાડયા. ગામને પાદર તેમણે સાધુને બેઠેલા જોયા. તેમને થયુ, ચાલ, સાધુને પૂછી જોઉં. તેમણે સાધુને પૂછ્યું- મહિષ, અહીંર્થ. કાઈ નીકળ્યું છે ?”
સાધુએ કહ્યું-‘હા, આગળ ચાર ભાગ્યા, પાછળ સિપાહીએ ગયા, તેની પાછળ સેનાપતિજી ગયા છે.” આ સાંભળી પ્રધાનજી પણ એ જ દિશામાં આગળ વધ્યા.
રાજાને ખબર પડી કે માનીતી રાણીના ચંદનહાર ચોરાઇ ગયા છે અને સિપાહીએ, સેનાપતિ, પ્રધાન બધા એને પકડવા દોડયા છે. રાજાને થયું કે મારે જાતે જ જવુ' નઈએ અને રાજા પેાતે નીકળ્યેા. ગામને પાદર સાધુને જોયા ને તેણે સાધુને પૂછ્યુ– મગવન્ અહી ́થી કાછને નીકળતા જોયા છે ? સાધુ કહે−હા; રાજન્ ! અહી થી આગળ તેની પાછળ સિપાહીએ, સેનાપતિ, પ્રધાનજી ગયા છે. તમે સ્વય' જાવ છે ?
રાજા કંઇ મેલ્યા વિના ચાલ્યા ગયો. ત્યાં તેને ચોર પક્ડીને આવતા સિપાહીએ, સેનાપતિ અને પ્રધાનજી મળ્યા. રાજાને નવાઇ લાગી કે સાધુને તે આંખે નથી. તેણે બધાને એળખ્યા કેવી રીતે ? એટલામાં તેએ પેલા ચોરા પાસે આવી પહેાંચ્યા. રાજાએ સાધુને જ પૂછ્યું-‘ભગવન આપ તા નેત્રહીન છેા, છતાં બધાને એળખ્યા કેવી રીતે ?”