________________
૮૭૪ :
: શ્રી જૈન શાસન (અડવાડિક)
પહેલી ફ્રંજ :
•
ભૂતકાળના સખ્યાબંધ જીવાત્માએ જેના આશ્રય લઉને મેાક્ષમાર્ગની આરાધના કરી શકયા છે, વર્તમાનમાં પણ સખ્યાબ'ધ જીવાત્માએ મેાક્ષમાર્ગની આરાધના કરે છે, અને ભવિષ્યમાં પણ સખ્યાખ"ધ જીવાત્માએ આરાધના કરશે, વા ધર્મના આધારભૂત શ્રી જૈન શાસન તરફ સપૂર્ણ વફાદારી. ભક્તિ રાખવી, અને જેમ મને તેમ એ મહાશાસનની તેજસ્વિતા અને પ્રભાવના ખાતર તન, મન, ધન અને એક ઇર સવ સ્વના ભેગ આપવા તત્પર રહેવું એ એક વ્ય.
બીજી ફરજ : સ્યાદ્વાદ શૈલિથી વિશ્વનું વિજ્ઞાન સમજવું, તેને જીવનમાં ઉતારવા માટે અહિંસાના વ્યવહારૂ પ્રયાગારૂપ જૈન ધબ્બા અનુષ્કાના અમલમાં મૂકવા અર્થાત દેશિવરત અને સવવરિત ધનુ‘ પાલન કરવુ. તેમજ આપણું. વ્યવહારિક જીવનપણ જેમ બને તેમ જૈનશાસન રૂપ મેક્ષમાર્ગને અનુસરતુ. એટલે છે આપણુ* વ્યવહારિક જીવન જેમ બને તેમ માનુસાર હેાવુ જ ોઇએ. અને જેમ અને તેમ માર્ગાનુસારિતા ટકાવી રાખવા પ્રયત્ન કરવા જોઇએ.
આ એ જૈન તરીકેના આપણા ખાસ વ્યેા છે. અર્થાત જેમ આપણે, જૈનધમ ના આરાધકેા છીએ તેમજ પૂર્વીપરથી ચાલ્યા આવતા જૈનક્ષાસનના રક્ષક સેવક પણ છીએ. રક્ષક તરીકે આપણી જે જે ફરો છે તે કરવામાં જ શાસન તરફની આપણી પ્રમાણિતા સચવાય છે. ગમે તેવા ઇશ કામ હાય, ગમે તેવા વિઘ્ના હાય, તેા પણ જૈન શાસન તરફની આપણી ફરજ કોઇપણ વખતે સરખી જ છે. તેમાં જરાપણ ઢીલાશ બતાવી શકાય જ નહીં, કાઇપણ બાબત તેના હિતની દૃષ્ટિથી જ વિચારવી જોઇએ. આપણી કાઈપણ ભૂલનું પારણામાં શાસનના ગેરલાભનાં પરિણામે એવી વહીવટ કર્તા તરીકેની ધીરજમાં સ્ખલના થવી જોઇએ નહીં. દરેક પ્રકારના દેશકાળમાંથી અનુકુળ સાધનાથી શાસનને પાષવું જોઇએ, અને પ્રતિકુળ સાધનાથી ખચારવુ જોઇએ. જૈન શાસન જેવી જગતમાં કાઈ અમૂલ્ય ચીજ નથી. અને તેની સેર્વા જેવી કેાઈ ઉત્તમ સેવા નથી, ખીન્નુ` કાઇ ઉત્તમ વ્યુ નથી,
શાસન સેવાના અનેક પ્રકાર છે. પર`તુ જૈન શાસનના મુખ્ય કેન્દ્ર, ત્રણ છે. શ્રી જિનમંદિર, શ્રી જિનઆગમ અને શ્રી મુનિ સંસ્થા. બીજા શબ્દોમાં કહીએ તા દેવ-ગુરૂ અને ધર્મ. એ ત્રણની ધેવામાં શ્રી શાસનની સમગ્ર સેવા આવી જાય છે.
એ ત્રણમાં મુનિ સંસ્થાને અપેક્ષાએ મુખ્યસ્થાન આપી શકાય. કેમ કે દેવ અને ધ ને એળખાવવાનું કામ મુનિસંસ્થાનુ છે. (અનુ. પેજ ૮૭૬ ઉપર).