________________
જે આપણું બે કર્તવ્ય છે
–પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ ? – કાફી નહી અસર જ ન કર.
વીતરાગ પ્રભુ શ્રી તીર્થકર દેવે વિશ્વમાં સ્યાદવાદ સિદ્ધાંતની પ્રતિષ્ઠા સ્થાપિત જ કરી છે. એટલે કે જગતના કેઈપણ પાર્થની વિચારણા નય, નિક્ષેપ સપ્તભંગી વિગેરે જ છે સ્યાદ્દવા પદ્ધતિથી કરવામાં આવે ત્યારે જ તે સત્ય નિર્ણય કહેવાય છે. એ રીતે સત્ય છે આ નિર્ણય કરવાની અદ્દભુત શૈલી બતાવીને શ્રી જિનેશ્વરદેવે જગત ઉપર અનન્ય ઉપકાર ? કે કર્યો છે. તેથી જૈન તત્વ એ સત્યના પાયા ઉપર સ્થિર હોવાથી વાસ્તવિક રીતે તેમાં જ ૨ પક્ષાપ િકે મતમતાંતરને સંભવ જ નથી.
સત્યપણે નિર્ણિત થયેલા તને મોક્ષની સાધનામાં ઉપયોગ કરવા માટે અહિંસાના અમોધ સાધનાને ઉપદેશ આપીને શ્રી વીતરાગ પ્રભુએ મોક્ષમાર્ગને રાજછેમાર્ગ ખુલ્લો કરી આપે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજ્યજી મહારાજશ્રી જ ૨ શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે.
તસ ઉપાય છે જે આગમમાં
બહુવિધ છે વ્યવહાર, તે નિઃશેષ અહિંસા કહીએ
કારણ ફળ ઉપચાર
મનમેહનજી તુજ વયણે મુઝરંગ. ભાવાર્થ : કે જેનશાસ્ત્રકારોએ આગમાં જે જે ક્રિયાઓ અને મક્ષિસાધનાના છે જ વિધાન રૂ૫ વ્યવહાર બતાવ્યા છે, તે સઘળાં અહિંસાને અમલમાં મૂકવાની વ્યવહારૂ છે
E પેજનાએ છે.
૨ અહિંસા ૨૫ કર્તવ્યને સામે રાખીને જગતના તમામ પાર્ટોના સત્ય દષ્ટિથી જ આ નિરૂપણના પાયા ઉપર જૈન શાસનની આખી ઈમારત શ્રી તીર્થકર ભગવંતોએ રચી ના જ છે, અને મહાપુરૂષોએ ટકાવી છે.
આપણુ વડીલેએ તેને બહુમાન આપ્યું છે. આપણે પણ સદ્દભાગ્ય છે કે એવી ? જ અપૂર્વ વસ્તુ આપણને વારસામાં મળી છે, તેથી સાચી સમજ પ્રમાણે આપણે પણ તે છે જે વસ્તુ તરફ બહુમાન ધરાવીએ છીએ.
તેથી જૈનધર્મ તરફની આપણી બે ફરજે છે. તે બરાબર અદા કરવાની ફરજ છે. તે બે ફરજે આ પ્રમાણે છે :