________________
૩૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચંદ્રશેખરે કહ્યું-આ રથ પાછા નહિ વળે, ઇન્દ્રને આ રથ છે. શત્રુના સહાર કર્યાં વગર ઇન્દ્રના રથ કઢિ સંગ્રમમાંથી પાછા ફર્યાં નથી. આ રથના ચક્રોને આગેકુચ કરવાના જ અભ્યાસ છે. રથના ચક્રો આજ સુધી પાછા ફર્યા નથી. અને અે અર્જુન ! સ`ગ્રામ છેાડી જનારૂ તારૂ વચન તારા ક્ષાત્રવટને શરમાવી રહ્યું છે. ચેાસ શત્રુએ તને રૂવત આપી છે તેથી તું ચાલુ રણથી પાછા ફરવાનુ કહી રહ્યો છે.
અર્જુને કહ્યુ–સારથિ ! તને હાથ જોડીને કહુ છુ કે હુવે એક પળને પણ વિલ ખ કરવા જેવા નથી રથને જલ્દીથી પાછે વાળ, પાછા વાળ, અગર મારા વચને તને સભળાતા ન હેાય તા તેં મને વઢાન આપેલુ છે તે હમણા માંગુ છું. રથને પાછે વાળ, આટલુ સાંભળતા શરમથી લજ્જાઈ ગયેલા ઉત્સાહહીન સારથિએ કમને રથને પાળે વાગ્યે.
અર્જુનના રથ પાછેા વળતા જ રાક્ષસે મા આગળ હાથ રાખીને અજુ નની મશ્કરી કરવા લાગ્યા. ભયાનક સિહના કરવા લાગ્યા.
બરાબર આ જ સમયે ગુરૂદ્રોણાચાર્યે આપેલા મંત્રને યાદ કરીને એક દિવ્ય ખાણને અર્જુને ધનુષ ઉપર ધારણ કર્યું અને સનનન કરતુ છેડયું. એક માણુ હુારા રૂપ ધારણ કરીને દરેક શત્રુના મુખ આગળ આવેલા હાથને વિધિને તાળવાને વિધિ ગયા, શત્રુના સંહાર સાથે જ એક ઉપદ્રવકારી રાજ્યના અંત આવ્યા.
સારથિ ચદ્રશેખને આ જાણી અત્યંત ખુશી થઈ.
બીજી તરફ ઈન્દ્રરાજાને શત્રુ-સ'હારના સમાચાર
મળતા જ દુશ્મન—સંહારક અજુ નને અત્યંત ભાવાવેશમાં આવીને ગાઢ રીતે ભેટયા અને અપૂર્વ ઠાઠ-માઠ સાથે શાનદાર સ્વાગત પૂર્વક નગર પ્રવેશ કરાવ્યા.
થોડા સમય ઇન્દ્રનગરીમાં પસાર કરી છેવટે વિલબ' પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં ઇન્દ્ર રાજાએ મહા મુશીખતે રજા આપી અને સાથે આવીને ચુષ્ઠિરાદિ પાસે અજુ નના બદલેલા ન વાળી શકાય તેવા ઉપકારનું વર્ણન કર્યું.
પાંડવાની આ રીતે વિદ્યાધરેન્દ્ર ઇન્દ્ર સાથે મૈત્રી સંબંધ સ્થપા. યુધિષ્ઠરે વિદાય આપતા ઇન્દ્ર પેાતાની રથનુપુર નગરીએ આવ્યા.