________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે છે જેથી આજ્ઞા, અધિકારીપણું, યોગ્યતા આદિ ઉપર ઉપકારી શાસ્ત્રકાર પર પ્રષિઓએ જ છે જે ભાર મૂકે તે તરફ લગભગ લક્ષય જ જતું નથી, દુર્લક્ષ્ય એવું સેવાય છે જેનું રે આ પરિણામ વિચારતા કમકમા આવે તેમ છે. જે આવી દુર્લક્ષતા ન હોત તો સાવદ્ય છે દિ અને મિથ્યાત્વની પિષક સંસ્કૃતિના બણગા ધર્મના નામે ન ફુકાતા હોત ! ૬. દુનિયામાં દરેક વસ્તુમાં દરેક જગ્યાએ રેગ્યતા ઉપર ભાર મુકનારા ધર્મની 'છ બાબતમાં કેમ તેની ઉપેક્ષા કરે છે તે હજી સમજી શકાતું નથી. આત્માનું પારમાર્થિક હિત એજ જેનું મુળ છે અને મુક્તિ એજ જેનું ધ્યેય છે એવું જૈન શાસન પામીને આત્મિક હિતચિંતાને ભૂલી માત્ર લૌકિક સુખ ચિંતાઓને પ્રધાનતા અપાય તે આ કાળને વાંક કાઢવા કરતા આપણી અગ્યતા વધારે છે અને તે અયોગ્યતને યથાર્થ છે એ સમજાવનારા સુવિહિત આપણને અનુકુળ નહિ આવવાથી તેઓ જ “અગ્ય લાગે છે. છે-તે દૂષણ મેટું લાગે છે. શ્રી જૈન શાસન કે શ્રી જૈન શાસનને સમજે પુણ્યા
માએ સ્વ–પર બધાની એક માત્ર “આમિક ચિંતા” જ કરે છે પરંતુ કોઈનીય ક્યારેય છે આ લોકના સુખાકિની, સમાજની, કે વ્યવહારની ચિંતા કરતા નથી કે ૨વા જેવી માનતા પણ નથી.
આવી ચિંતા કરે તે બધા શાસન સમજ્યા પણ નથી. પણ શાસનના જ ગણાઈ–કહેવાઈ, શાસનને ડળવાનું જ કામ કરે છે અને આપોઆપ શાસન બાહ્ય બને છે ૨ છે. ઘરકામ માટે એક નોકર રાખવો હોય તે તે મંદબુદ્ધિ હોય છતાં પણ જે છે “કામગર” અને “હાથને ચોકખો” હોય તે પહેલી પસંદગી પામે છે. જે વસ્તુ નાશ- ૨ જ વંતી છે, સાથે આવવાની જ નથી, આજ સુધી કોઈ સાથે લઈ ગયું હોય એમ બન્યું - આ સાંભળ્યું કે જાણ્યું નથી, ઈ છાથી કે અનિચ્છાથી પણ અહીં મુકીને જ જવાનું છે
તે વસ્તુની સારસંભાળ માટે પણ જે યોગ્યતા ઉપર આટલો બધો ભાર મુકાતો હોય છે છે તે જે ધર્મ જ સાથે આવવાનો છે અને પરિપૂર્ણ પેદા કરવાનો છે તે ધર્મ કરવાની છે . યોગ્યતા પેદા કરવી ખૂબ જ જરૂરી છે તે તે નિર્વિવાદ્ય વાત છે.
- આજે ખેઠની વાત છે કે જે ગ્યતા ઉપર શાસ્ત્રકાર પરમર્ષિઓ. ખૂબ જ ર ભાર મુક્યો છે તે બાબતમાં દુર્લક્ષ્ય દેખાય છે. ત્યાં સુધી કહ્યું કે ધર્મ યો ય જોઈએ, છે ધર્મ કરનારો પણ યોગ્ય જોઈએ, ધર્માતા ગુરૂ પણ ગ્ય જોઈએ અને અપવા-લેવાને આ વિધિ પણ યોગ્ય જોઈએ.
યોગ્યતા પેદા કરવા ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરુર છે. તે માટે આ મહા