SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ i એ ગ્ય તા ને ખી લ વી એ આ –મુનિ શ્રી પ્રશાન્તદર્શનવિજય મ. ક જિણવયણે અણુતા, જિણવવણું જે કરંતિ ભાવેણુ અમલા અસંકિલિફા, તે હોંતિ પરિત સંસારી જેએ પરમતારક શ્રી જિનેશ્વર દેવનાં વચનમાં અનુરક્ત છે અને ભાવપૂર્વક શ્રી જી આ જિનવચન પ્રમાણે આચરણ કરે છે તેમાં નિર્મલ, સંકલેશ રહિત અને પરિત-અલ્પ ૬ સંસારી બને છે. પરમનારક શ્રી જિનવચનને સાર માનનારા અનેક મહાપુરૂષે પૈકીના એક મહાજે પુરુષની વિદ્વાને જોત જોતામાં સાત સાત વર્ષોના વહાણું વીતી ગયા. જેઓએ જે આ રીતના સ્વયં યોગ્યતાને પ્રાપ્ત કરી અને અનેક આત્માઓના ગ્ય ઘડવૈયા પણ બન્યા. ગ્યતા કેળવી એ નાની સૂની વાત નથી. યોગ્યતાને પામેલા આત્માને જ શ્રી જિન- ક છે. વપનમાં રુરિ થાય. એટલે વચન પ્રમાણે જીવન જીવે તેથી કમ મલને હ્રાસ થતો જાય અને રાગાઢિ સંકલેશોથી મુક્ત બને અને પિતાના સંસારને અ૯પ બનાવે. આવે જ ભવ્ય પુરુષાર્થ જે પુરપુરુષે કર્યો અને તેના માટે જીવનભર ઝઝુમ્યા, હું જે યોગ્ય હતા તેમને લાભ થશે અને જે તેમના પુણ્યમાં જ મૂંઝાયા તે બિચારા ૨ લાભથી વંસ્થિત રહ્યા. મહાપુયે આવી સુંદર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્યભવ મલ્યા છે. પરમતારક શાસનની પ્રાપ્તિ થઈ છે. જે આ શાસન યથાર્થ સમજાય નહિ, સમજવાનું મન પણ ન થાય, સમજાવનારા હોવા છતાં પણ ઉપેક્ષા કરાય તે અંતે આત્માનું જ કારમું છે ભયંકર અહિત થયા વિના રહેશે નહિ. શાસન યથાર્થ સમજાય નહિ તે આજ્ઞા ઉપર ૨ પ્રેમ નહિ થાય અને આજ્ઞાને નામે રછા જ ફૂલીફાલી નીકળશે અને પછી તે અનુ- ૨ કુળતા પ્રધાન બનશે. અનુકુળતાને પોષવા આજ્ઞાને વટાવતાં પણ ખચકાટ નહિ થાય. આ જ સ્વેચ્છાચાર અને સુખશીલીયાપણું એ અનુકુળતાને હૃષ્ટપુષ્ટ બનાવનારા છે જે આજ્ઞાને છે યથાર્થ સમજવામાં મેટામાં મોટા અંતરાય છે અને આજ્ઞા મુજબ આરાધવાનું મન . આ પણ થવા દેનાર નથી. સુખશીલતાને કારણે જ ભગવાનની પરમતારક આજ્ઞા ઉપર જ છે. બહુમાન થતું નથી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી શકાતો નથી. આણાએ ધોને જે પરમાર્થ સમજાય તે આ વાત સમજવી એકદમ સહેલી છે ૨ છે. પણ આજે આપણી અનુકુળતાના નામે આપણે આજ્ઞામાં એવી ભેળસેળ કરી નાખી છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy