________________
: શ્રી જૈન શાસન અઠવાડિક] જ આ સંસાર અસાર છે. છોડવા જે છે. સાધુપણું જ લેવા જેવું છે? આ જ વાત સાંભળતાં સાંભળતાં તમે વૃદ્ધ થઈ ગયા, તમારા વાળ પણ ધળા થઈ ગયા છતાં જ ઇ પણ “આ સંસાર ભૂંડે છે. છોડવા જે છે તેવું તમારા હૈયામાં હજ બેઠું નથી. તમારે ત્યાં કેઈની લગ્નની કંકોત્રી આવે તે તમે કઢાચ જઈ ન શકે તે જવાબ છે
આપ પણ કેદની સાધુ થવાની કંકેત્રી આવે તો તમે જવાબ પણ આપો ખરા? આ છે જે આ બેલ સમજી ગયા હોત તે તમે અણસમજુ રહેત નહિ. છે આ વ્યાખ્યાન છે તે ભગવાને કહેલાં અને શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલાં જે આ છે. સૂત્રો તેના અર્થને સમજાવનારૂં છે. “આ સંસાર અસાર છે માટે છોડવા જેવો છે.
અને સાધુપણું જ લેવા જેવું છે તે પણ મેક્ષે જવા માટે જ.” તે માટે સમજાવી છે
આવ્યા કે સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. છે આ સંસારના સુખને સુખ કહેવું તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સંસારનું જ સુખ જ જીવને ૨ખડાવનાર છે માટે ભૂંડામાં ભૂંડું છે. જ્યાં સુધી આ મુખ ભૂંડું છે ર લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ પામવાનું મન થાય નહિ. તમને બધાને સમ્યકત્વ છે છે પામવાનું મન છે ખરૂં? ઘણાને તે સમકિત પણ પામવું જોઈએ એવું મન પણ છે જ થતું નથી. સાધુના બહુ પરિચિતને આવી ઈચ્છા પણ થાય નહિ તે સા માટે ય છે જિક કલંક છે ! ઘણું કહે છે કે- સાધુ કહે તે સાંભળવાનું બધું પણ સાધુના કહ્યા મુજબ છે ર જીવીએ તે ઘર-બારાદિ ચાલે નહિ.” માટે તે તમારામાં શ્રાવકપણું પણ આવતુ નથી. ૨.
આજનો શ્રાવકવર્ગ પણ અનીતિ મઝાથી કરે છે. હું આ ખેટું કરૂ છું' તેમ છે ? પણ જેને લાગતું હોય તેવા પણ કેટલા મળે ? આ કાળમાં અનીતિ કર્યા વગર તે જ ૨ ચાલે નહિ તેમ ઘણા અમને સમજાવવા આવે છે. તમે કહો કે- અનીતિ ર્યા વગર ,
જીવાય નહિ અને હું તમારી આ વાત માની લઉં તે મારા જેવા બેવકૂફ રાઈ નહિ ! આ જ આજે અનીતિ ન કરે તે મરી જ જાય?
સભા : સંસાર લીલાછમ ન રહે.
ઉ) : સંસાર લીલાછમ કરવાની ઇચ્છાવાળા મરીને ક્યાં જાય? આપ સભામાં એ ય આવા ઘણાં "રત્નો છે. તેનું એક જ કારણ છે કે વિધિપૂર્વક ધમ કરતા નથી છે અને કરે પણ નથી.
સભા : તે સેળમી સઢી મુજબ છવાય. એકવીસમી સદી મુજબ ન જીવાય.
ઉ૦ : શ્રાવક ગમે તેમ કરીને દુનિયાનું સુખ મેળવવું અને ભોગવવું તેવી જ ઈછાવાળો હોય? શ્રાવક મોટેભાગે પાપ કરે નહિ અને પાપ કરવું પડે તે ન છૂટકે જ કે દુખપૂર્વક કરે. તમને બધાને અનીતિ આઢિ પાપ કરતાં આ વાત યાઢ આવે છે?
( ક્રમશ: ) છે