________________
: શ્રી જૈન શાસન (અવાડિક)
૮૪૦ :
ધારી' જણાવવાનુ` સમાઁન કરે છે તે સમજી શકાય તેમ છે.
પ્રભાવક
Y. 241.
વાસ્તવમાં શ્રી અભયશેખર વિજ્યજીને સમજાવવાના કાઇ જ અથ નથી. ભલા—ભેાળા લેાક ઊંધુ ન સમજે માટેના આ પ્રયત્ન છે. શાસનના સમર્થ આચાર્ય ભગવતા પરના તેમના તેજોદ્વેષ બધા જાણે છે; આજ સુધી પરમગુરૂદેવેશ શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. ને વાતવાતમાં હડફેટે લેતા હતા, હવે તેમના હાથમાં સમથ શાસ્ત્રકાર પરમષિ` · સ`સન્માન્ય પૂજનીય જેમના વચને ખજેય અને ટશાળી ગણાય છે તેવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા આવી ગયા આ કાલની અજાયમી છે. કાલે હવે શ્રી ભુવનભાનુસૂરિજીન પણુ ખખર લેશે કે તમે ‘પરમતેજ’ના વિવેચનમાં ધમ મેાક્ષ માટે જ કરાય' તેવું પ્રતિપાદન કર્યું” તે તમારી ભૂલ હતી! આ દિવસેા કદાચ દૂર નહી હાય.
આ મુનિશ્રીના મેાક્ષ ઉપર એટલા બધા અભાવ છે કે મેાક્ષની જ્યાં જ્યાં વાત આવે તે પરમતારક ગુરૂદેવેશશ્રીજીની માન્યતાની સિધ્ધિ અને તેમના વિચારાનુ ચેન કેન પ્રકારેણુ ખંડન જ કરવુ તે તેમના મુદ્રાલેખ ! પછી ભલે તેમાં શાસનના રધરા આચાર્ય હડફેટમાં આવી જાય તેની ચિંતા નહિ. તેમાં જ પાતની લેખિની લાજે તેની ય પરવા નહિ પણ પેાતાના વિદ્વત્તાની સફલતા માને,
જ્ઞાનના આઠ આચારા પ્રસિધ્ધ છે. તે આઠ આચારમાં ‘આનિહવ’ નામના એક આચાર આવે છે, જેની પાસેથી સૂત્ર કે અર્થાંના એક અક્ષરનું પણ ગ્રહણ કર... હાય તેને ક્યારેય છુપાવવા નહિ-તેના ઉપકારને ભૂલવે નહિ તેનુ નામ ‘અનિન્દ્વવ' નામના આચાર છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત પૂ. શ્રી વ`દાસગણિ વિરચિત ‘ઉપદેશમાલા' (ઢાઘટ્ટી)માં તે ત્યાં સુધી ફરમાવ્યુ` છે કે-‘સૂત્રમાં હેલ એક અક્ષરને પણ ન માને તેા તેના જેવા મિાદ્રષ્ટિ બીજો એક નથી.’
આ ગણિશ્રીને પૂછવુ જોઇએ કે ગૃહસ્થપણામાં તમે ઉપધાન કાની નિશ્રામાં કરેલા ? પ્રથમ ઉપધાનમાં શ્રી નવકાર મહામત્રાદિ સૂત્રોના મૂલ પાઠ અને અથ કાની પાસે ગ્રહણ કરેલેા ? જેની પાસે સૂત્ર અને અતુ ગ્રહણ કર્યુ હાય તેમની નિ ઠ્ઠા કરવી, વાતવાતમાં તેમની સાચી સિદ્ધાન્તનિષ્ઠ માન્યતાનું ખંડન કરવું. તેમાં કઈ ઉપકારક બુધ્ધિ છે ? આવા અશાસ્ત્રીય બેજવાબદાર વિધાના કરનારાથી દૂર રહેવું અને આપણા આત્માને બચાવવા તથા પરિચયમાં આવે તેમને સમજાવી બચાવવા પ્રયત્ન કરવા તેમાં જ સાચી બુદ્ધિમત્તા છે. સૌ વાચકે ક્ષીર નીર ન્યાયે ખાવૃત્તિના ત્યાગ કરી સાચી ડુ‘સવૃત્તિ કેળવી સત્યને જાણી સમજી સન્માર્ગની આરાધના કરી આત્મકલ્યાણને કરનારા બનેા તે જ ભાવના સાથે વિરમું છું.