________________
વ ૧૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫–૯ :
૪૮૩૬ (૨) શ્રી હરિભદ્રસૂરિ મ.નો “સંવિગ્ન પાક્ષિક તરીકે ઉલ્લેખ કર્યો છે “સંવિગ્ન” છે છે તરીકે નહિ, એટલે તેમાં સાધુઓને જિનાનુજ્ઞાત ન હોય એવું આચરણ પણ છે આ સંભવે છે. એવું આચરણ હોવા છતાં, એનો બચાવ ન હોય અને પ્રરૂપણ તે છે દિ જિનારાનુસાર જ હોય તે જ સંવિગ્ન પાક્ષિકપણું ટકી શકે છે. પ્રસ્તુતમાં શ્રી હરિ. ૨ ૨ ભદ્રસૂરિ મ.નું શંખવાનપૂર્વક યાચકોને ભેજનદાન એ પણ એવા જ પ્રકારનું એક છે જિનાજ્ઞા અનનુજ્ઞાત આચરણ હોવું સંભવી શકે. પણ તેઓશ્રીએ આને બચાવ કર્યો છે નથી, કે એના બચાવ માટે પ્રસ્તુત પ્રકરણ બનાવ્યું નથી. એને તે જિનાનનુજ્ઞાત
તરીકે જ સ્વીકાર તેઓએ કર્યો છે, અને એ રીતે સ્વકીય સંવિગ્ન પાક્ષિકત્વ જાળવી છે રાખ્યું છે. (આ બેમાંથી બીજી કલ્પનાની સંભાવના વધુ જાણવી.) માટે તેઓ આ છે શ્રીમદે આપવાડિક અનુકંપાઠાનની કરેલી આ પ્રરૂપણમાં આગમવિરૂદ્ધત્વની છે કે આ
શંકા કરવાની જરૂર નથી. ૧૯ ૨. આ રીતના વિવરણકાર શ્રી અભયશેખર વિજ્યજી જણાવે છે.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણ સાડા ત્રણ ગાથાનાં સ્તવનની ૧૫મી છે ઢાળમાં જેઓને “સુવિહિત છ કિરિયાને ધોરી જણાવે છે અને વિવરણકારશ્રી કે. કે “એટલે તેમાં સાધુઓને જિનાનુજ્ઞાત ન હોય એવું આચરણ પણ સંભવે છે..” એમ ૨ જણાવે છે. કેનું વચન પ્રમાણ ગણાય તે મુશવાચકે સમજી શકે છે..
વળી આ જ પ્રસંગ ઉપર “શ્રી પ્રભાચન્દ્રસૂરિ કૃત શ્રી પ્રભાવક ચરિત્રમાં છે છે જેનું ભાષાંતર શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર, વીર સંવત ૨૪૫૭ વિ. સં. જ
૧૯૮૭, આત્મ સંવત-૩૭, શ્રી જેન આત્માનંદ ગ્રંથમાલા નં. ૬૩માં મુનિશ્રી કલ્યાણ વિ. ૬ વિજયજી કરેલી “પ્રબંધ પર્યાલોચન” લેખમાં ૯ શ્રી હરિભદ્રસૂરિ હેડીંગ નીચે . આ છે ૫૩માં જણાવ્યું છે કે –
હરિભદ્રના સંબંધમાં અષ્ટક ટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિવન્તી છે છે કે તેમાં ભેજન કરતી વેળા શંખવાટ્સન પૂર્વક જાચકને એકઠા કરી લેજો અપાવતા છે અને પછી પોતે ભજન કરતા, અને આથી કેટલાક વિદ્વાને હરિભદ્રને ચૈત્યવાસી છે ૨ હેવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી.
- ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રદેશને ખુલાસો મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પિતે એ કાર્ય નહતા કરતા, પણું તેમને ભકત લલિગ શ્રાવક શંખવાદન પૂર્વક યાચકને બોલાવી ભજન કરાવતે હતે” .
આ ખુલાસે પણ પૂજ્યપાઠ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને “સુવિહિત ક્રિયાનો જ