SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૮૩૪ : , - શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે ૨ શમાવતા નથી શું ? હાથીની અંબાડીએ ચડનારા આ ખાડા-ટેકરા અને કાંટા- છે છે કાંકરાને પઢચારથી વેઠનારા તમને પીડતા નથી ? નેહ મેહથી તમારા હિત માટે જંગલમાં રા–રાન ભટકતી આ કુંતીદેવીની જ દુર્દશા તમારા ક્રોધને પ્રજ્વલિત કેમ નથી કરતી ? િતની ષડયંત્રની વાત સાંભળ્યા પછી પણ નાથ ! નિશ્ચિત થઈને બેસી શું હું ૨ રહ્યા છો ? ઉઠે. સ્વામિ ! મ્યાન થઈ ગયેલા શસ્ત્રો સામે નજર કરો. હવે બેસી છે જ રહેવાને સમય નથી. આ શત્રુ હમણાં આ જ સમજે. છે, વનવાસ વેઠવાની જડ જેવી સત્ય પ્રતિજ્ઞા ભાંગી જવાના ભયથી જે તમારી છે ખુમારી મરી પરવારી હોય તે આવી રહેલા તે નરાધમ શત્રુને સંહાર કરી નાંખવા ? આ ભીમ તથા અર્જુનને આદેશ કરો.” છે . દ્રૌપદીની આગજરતી વાણીથી રેષાયમાન બની ઉઠેલા ભીમે પણ કહ્યું કે-“હે ? વડિલબંધુ ! તમારી આજ્ઞાને લીધે જ પહેલા પણ શત્રુને સંહાર મારા હાથે તે જ છે. તે રહી ગયું છે. પણ હવે તે તે હત્યારાના પ્રાણ તેના શરીરમાંથી ખેંચી એ કાઢીને જ જંપીશ. મારી આટલી ચેતવણી છતાં જે નાથ ! તે નરાધમ ઉપર તમે છે સહેજ પણ પ્રસન્ન થશે તે તમે મારા માટે વડીલ તરીકે મટી ગયા હશે. આ અર્જુને પણ દુર્યોધનાદિ તરફ સળગતે ક્રોધ એ. હવે યુધિષ્ઠિરે- તમારા વચને ક્ષાત્રવંશનાં ક્ષાત્ર તેજને પ્રગટ કરે છે. પરંતુ આ છે મારા આગ્રહથી કેટલાંક વર્ષો પસાર કરી દે. એકવાર વનવાસની અવધિ પૂર્ણ છે જ થઈ જવા દે. પછી તે શત્રુને સહારે અનેક રીતે કરી શકાશે. પછી તે છે–રોકટોક શત્રુને સંહારી નાંખવામાં તમને કોઈ શું કરી શકવાનું છે ? અને યુદ્ધ થશે ત્યારે આ ભીમ સંગ્રામમાં દુઃશાસન સહિત દુર્યોધનના કૃષ્ણના 4 કેશાકર્ષની વૈરની વસૂલાત કર્યા વગર રહેવાનો જ નથી. : . આથી હમણાં આપણે આ સ્થાનથી દૂર દૂર સ્વર્ગની સુખ શાંતિ દેનારા કે - ગંધમાન પર્વતની ધરતી ચાલ્યા જઈએ. કે જેથી સમૃદ્ધિના અહંકારી ૮ શત્રુને ૨ આપણે જોઈ ના શકીએ કે વનવાસથી કૃશ થઈ ગયેલા આપણે તેની નજરે ચડી છે ના જઈએ. - વડિલ બંધુની આ હિતકારી વાતને ભીમ આદિએ સ્વીકાર કર્યો. અને ૬. પાંડવો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગંધમાદન પર્વતના હરિયાળા-રમણીય-સૌદર્યપૂર્ણ મનને આહલા દેનાર પર્વતાળ પ્રદેશમાં આવી પહોંચ્યા.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy