SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ કે વર્ષ ૧૧ અંક ૩૭/૩૮ તા. ૧૮-પ-૯ : t ૮૩૩ છે આ ષડયંત્રની જાણ થતાં કાકા વિદરે મને તરત જ તમારી પાસે સાવધ છે જ કરવા મોકલ્યો છે.” - આટલું સાંભળીને યુધિષ્ઠિરે વનના ફળ-પર્ણથી દૂતને સત્કાર કરી દૂતને જ છે વિસર્જન કર્યો. છે. કાનમાં ઝેર રેડે તેવા પયંત્રના આ સમાચારથી હવે દ્રૌપદી શાંત રહી ના ? જ શકી. પિતાની મર્યાત્રાનું પણ ઉલંઘન કરીને રાષથી રક્ત બની ગઈ અને ક્રોધના છે * ધમધમાટ સાથેના તરફે ઉચ્ચારવા લાગી કે છળકપટથી પૃથ્વિ જીતી લઈને, મારા કેશનું કર્ષણ કરીને, અને વનવાસમાં જ છે ભટતા કરી મૂકીને પણ સ્વામીન ! હજી તે શત્રુ સંતેષ નથી પામ્યો. વનેચર જ થઈને અહીં તહીં ભટકી રહેલા આપણને તે દુશ્મન હવે જીવતા જોઈ શક્તો નથી. ૨. અહીં પણ આવીને તે નિર્લજજ આપણી લાશ પાડવા ઈરછે છે ઇર્ષ્યાથી સળગતા છે ૨ રહેલા એવાઓના દુષ્કૃત્યોની કેઈ જ મર્યાા નથી. ' છે કે કુંતી દેવી ! હું તે તને વયા જેવી જ માનું છું. લાજશરમ ઉપજાવે છે છે તેવા આ પાંચેય ફાતડાઓને જ તે તે જગ્યા છે. જ એ પાંડે તે એટલી બધી પ્રચંડ તાકાતવાળા છે કે- જેની નજર સામે જ છે ભરી સભામાં તેમની પત્નીને વાળથી પકડીને શત્રુ ખેંચીને ઢસડતું હતું છતાં તે જ ૨ પાંચ-પ.ચ પતિદેવોથી ના રક્ષાઈ અને ઢસડાતી જ રહી, એ નરાધમેના હાથે. છે છે ધર્મ પુત્ર ! તમે ખરા અર્થમાં તપપુત્ર જ છે. શત્રુ ભલેને ગમે તેટલું જ તેજોવધ કરી નાંખે પણ તમે તપના ભૂષણ રૂપ ક્ષમાને સારી રીતે ધારણ કરે છે. જ ક ( ધન્ય છે તમને. ) ૨ કુરુવંશને સમ્રાટ પણ જે આવા અસહ્ય પરાભવને વેઠી લેતા હોય તે છે હિકુરુવંશનું નામ નામનિશાન વિહોણું થઈ જશે. તેની મનસ્વિતા સમંદરમાં છે ડૂબી મરશે. જ કુરૂ સમ્રાટ ! વન-જંગલની રખડપટ્ટીને કલેશ કદાચ તમારા મનને ડંખતે ૨ જ ન હોય તે કંઈ નહિ પણ તમે તમારા ભાઈઓને આપેલી આ આપત્તિ પણ તમારા છે તે ચિત્તને ખટતી નથી? સૂક્ષમ–રેશમના વસ્ત્રોના ધરનારા આ ભાઈઓના વૃક્ષની છાલના વસ્ત્રો તમને ન : 0
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy