SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૮૩ર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ અહીં અત્યારે શા માટે આવ્યા ? આ બધા પ્રશ્નના ઉત્તરમાં કાકા વિદ્દરે ધોકલેલા આ પ્રિયંવઢ દૂતે કહ્યું કે- “હે ધરતી નાથધમપુત્ર ! લાક્ષાગૃહમાં લાગેલી ભીષણ આગમાં પાંડવો ૨ માતા તથા પત્ની સાથે સળગીને સાફ થઈ ગયેલા જોઇને વારણાવતના નારાજ છે કરણ વિલાપ કરતા રહ્યા. પણ હું હકિકત સમજતું હતું તેથી મને દુઃખ ના થયું. આ પરંતુ લાક્ષાગૃહમાંથી જે સાત મડદા નીકળ્યા તે પાંડના જં હોવા જોઇએ. આવી જ જ ભયાનક-ભીષણ જટિલ આગની જવાળામાં અંધારી સુરંગ દ્વારા એ શી રીતે આ નિકળી શકે ? આમ સમજીને હું પણ ચોધાર રડી ઉઠશે. પિતા તથા કાકા વિદૂરને છે તથા ભીષ્મ પિતામહને મારા સંદેશાથી અસહ્ય આઘાત લાગ્યા. સત્યવતી આ વૃદ્ધ છે માતાએ તમારા લાક્ષાગૃહ-દાહના મૃત્યુને સહી ના શકતા તે સાંભળતા જ મૃત્યુ દિ ૬ પામ્યા. હસ્તિનાપુરમાં કેણ ખુશ હતુ, રાજન્ ! કઈ જ નહિ. સિવાય એક ધન. 9 તમારા લાક્ષાગૃહ હિના મોતમાં દુર્યોધન એજ માણતું હતું અને તમારું , મૃત્યુ જાણ્યા પછી દુર્યોધને વિનય અને શાનથી ભીષ્મ પિતામહ આદિના દિલને ૪ અત્યંત વશ કરી લીધું છે. આખી નગરી ઉપર સુંદર વાત્સલ્યભાવથી પ્રજપાલન રિ દ્વારા નગરજનોના દિલ પણ જીતી લીધા છે. આમ દુર્યોધનને સુખનો સમય વીતી જ રહ્યો હતો. ભીષ્માદિ તે પ્રાણાપણ કરીને પણ દુર્યોધનનું હિત રક્ષવા સુધીનું છે એ વાત્સલ્ય ધરાવતા થઈ ગયા છે. છે એવામાં અચાનક જ એક ચક્ર નગરમાં થતાં બકાસુરના ઉપદ્રવને સર્વથા રે ૬િ નાશ કરવા દ્વારા બકાસુરનો સંહાર થયાના સમાચાર જાણીને ભીષ્મ પિતામહાઢિથી છે છે માંડીને સમગ્ર નગરીજનોને બકાસુરનો સંહાર પાંડ વિના શક્ય જ નથી. તેવી જ છે ખાત્રી થતાં તમારા જીવિત દશાના સમાચારથી એક દુર્યોધન સિવાય દરેકને ખુશી છે. દિ ખુશી થઈ ગઈ છે. દુર્યોધનની ના ખુશીને પાર નથી. તેને રાતા ચેન નથી. ) છે સ્વપ્નમાં પણ ભીમ–અર્જુનને જોઈને થરથર ધ્રુજતે જ રહે છે. | મામા શકુનિએ દુર્યોધનની આવી દશા જોઇને એક મંત્રણા કણ સાથે જ ન રાખીને કરી છે કે- ગોકુળો જેવાના બહાને પાંડવોને આપણી લક્ષમી બતાવી અને ૨ દિ આથી પાંડવે આપણી સમૃદ્ધિની ઈર્ષ્યાથી સળગી ઉઠશે. એ જ તે તેમનું જીવતું રે મત છે. કાચ યુધિષ્ઠિર તેની વનવાસની પ્રતિજ્ઞામાં દઢ રહીને કરી પ્રતિભાવ નહિ આપે પણ જો ભીમ કે અર્જુન આ અંગે કંઈ પણ કરશે તે દુર્યોધન ! સમજી રાખ ૬ છે કે ત્યારથી પછી આ જગત ભીમ કે અર્જુન જ નહિ પણ પાંડ વગરનું થઈ જશે. જે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy