________________
૮૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાકવાના કે જ્ઞાની પણ બનવાના ? તમે હેા કે– હવે અમારે દ્રુતિમાં જવું નથી અને અમારા પરિવારમાંથી પણ કાઇ દુર્ગતિમાં ન જાય તેની ચિંતા છે. સદ્દગતિમાં અને દુર્ગતિમાં શાથી જવાય તેના અભ્યાસ કરવા માંડયા છે. દુર્ગાંતિમાં જવાય તેવાં કામ હવે કરતા નથી અને કદાચ રવાં પડે તે દુઃખી હૈયે કરીએ છીમે. અને સતિમાં જવા ખૂબ મહેનત કરીએ છીએ.
ખરૂ ?
તમે
તમને હવે અધિકને અધિક ધર્મ કરવાનું મન થાય છે કે પાપ કરવાનું પણુ મન છે ? અધિક' ધર્મ કેમ નથી કરતા ? કરવા નથી માટે કે થઇ શકતા નથી માટે ? જેટલા જૈન હાય તે બધાને સાધુ થવાનું જ મન હાય; તમને આજ સુધી સાધુ નથી થઇ શકયા તેનુ દુઃખ છે? શ્રાવક પણ નથી થઈ શક્યા તેનુ ય દુઃખ છે? સમક્તિ પામવાની પણ મહેનત નથી કરી તેનું પણુ વેપારની જરૂર ન હેાવા છતાં ય હજી વેપાર કરેા છે તે તેનું ય દુઃખ છે ? વેપાર રાજીથી કરી છે તેનું પણુ દુ:ખ છે? આજીવિકાનું, ખાવા--પીવાનું સાધન હાવા છતાં ય વેપારાદિ કરવા તે પાપ છે એમ પણ હું યામાં છે?
દુઃખ છે ?
તમે કહેા કે મારે વહેલામાં વહેલા મેક્ષે જવુ છે તે માટે મારી મેક્ષની સાધના અવિરતપણે ચાલુ તે રહે માટે ભગવાનના ધમ મળે તેવી ગતિમાં જવાય તેવી રીતે જીવીએ છીએ, હવે અમને ઘર–ખાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાતિને માહ નથી. બહુ સાવધ થઇ ગયા છીએ. તેથી લાગે છે કે મરતી વખતે માનદમાં હાઈશું, કેમકે સમજ્યા પછી ખેઢુ કામ કર્યું નથી, નાચ કરવુ પડયું હશે તે દુઃખી હું ચે યુદ છે અને સારાં કામ શક્તિમુજબ કર્યાં છે” આવા જીવની દુર્ગંતિ ન થાય. તે ગુણુઠાણુ પણ પામે અને ક્રમસર આગળ વધતા વધતા ચૌઠમુ પણ પામે. તે ચૌક ગુણુઠાણું પામવા માટેની જ આ બધી મહેનત છે. તે અંગે વધુ
વાત હવે પછી—
卐