________________
વર્ષ-૧૧ અંક-૩૭/૩૮ તા. ૧૮-૫-૯૯ :
: ૮૨૯
તપ.
સ્વ-પરને પ્રકાશક એવુ' જે જ્ઞાન, આત્માને વિશુદ્ધ કરનાર એવા જે અને બ્રુનાં કર્મના નાંશ કરનારૂ એવુ` જે સયમ તેની વાત સમજાવવી છે પણ કાને સમન્તવુ પણ તમને તે વાત ગમશે ખરી ? પાલવશે ખરી ? જેને આ ત્રણના ખપ ન હાય તે જૈન પણ શી રીતે બને ? મેાટાભાગને આજે સમ્યગ્નાનના ખપ નથી કેમકે તેનામાં સમ્યગ્દર્શન છે જ નહિ. જેનામાં સમ્યગ્દર્શન હેાય નહિ અને તે સમ્યગ્દર્શનને પામવાની ઇચ્છા પણ હાય નહિ તેનામાં સમ્યજ્ઞાન હાય નહિ, તેને સમ્યચારિત્રના ખપ હાય નહિ અને સભ્યતૢ તપ તા તેને ફાવે પણ નહિ. આજે ઘણા કહે કે- બે દિવસ જાયને તિથિ આવી ! આજે તે મેટાભાગને તિથિ પણ યાદ નથી હાતી. આજના જૈનાને તારીખ યાદ હશે પણ તિથિ યાદ નહિ હેાય. એક કાળ એવા હતા કે નાના નાના છે.કરાઓને પણ સ`વત્સરીએ ઉપવાસ કરાવતા હતા અને આજે−! તમે બધાં સતાનાને સંસારનું બધું જ ભણાવા છે પણ ધર્મ નું શુ ભણાતાં નથી. તમે માટેભાગે સતાનાને સમ્યજ્ઞાન આપવાનું બંધ ક્યું છે અને સભ્યશ્ચારિત્રની ઇચ્છા પણ ન થાય તેની સતત ચાકી રાખી છે અને સમ્યગ્દર્શન શુ તે જાણતા પણ નથી. આજે ધર્મ કરનારા મા-બાપ પણ એવાં અજ્ઞાન છે કે જેનું વણુપ્ત ન થાય. જે મામાપ પેાતાનાં જ સંતાના ધર્મ કરતી ન થાય તેની ચિ'તા ન હૈાય તે અજ્ઞાન કહેવાય કે જ્ઞાની કહેવાય ? ધમી મામાપ પણ સતાનાને ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ આદિ ન સમાવે તે ચાલે ? શાસ્ત્રોમાં જૈનકુલાક્રિનુ મહત્વ એટલા માટે ગાયુ` છે કે- જનમતાંની સાથે તેને સમ્યજ્ઞાન મળે, એટલું જ નહિ પણ ગર્ભ માં રહે રહે પણ તે ધર્મ પામી જાય એવા સસ્કાર તેને મળે. તેથી જૈનના ઘરમાં આવેલા છેાકરેા ગર્ભમાં ય મરી જાય તે યુ. સતિમાં જાય. જ્યારે આજે તેા તમે તમારાં સતાનાને તૈયાર કરીને દુર્ગાંતિમાં મેાલી રહ્યા છે. વર્ષોથી સાંભળવા છતાં ય તમે બધા મઝેથી સંસારમાં બેઠા છે, સતાનાને તમે બધા મઝેથી પરણાવા છે. તમારા છેકરા ગમે તેમ કરીને પૈસા કમાઇને આવે તે છતાં ચૂ આન માં છે ને કે આવી રીતે ગમે તેમ માઇને આવે તે મારે છે.કરો દુર્ગામાં જશે તેવી પણ ચિ ંતા તમને થાય છે ખરી ? સભા॰ આવા વિચાર જ નથી આવતા.
ઉ તા પછી હવે તમને ઉપદેશ શું આપવા ?
મારી તેા ઇચ્છા છે કે તમે બધા ચ સમ્યગ્નાની બને, તમારાં સભ્યજ્ઞાની બનાવા, તપ-ત્યાગ કરવા તૈયાર થાય તેા રાજી થાવ અને લેવા તૈયાર થાય તેા એક્દમ ખુશી થાવ. તમારા ઘરમાં જન્મે તે
બધા
સતાનાને ય
તે સયમ
અજ્ઞાન જ