________________
૪ ૮૨૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છે કે- ચાલે સાચું શું છે તે સમજીએ તે ખરા. હકીકતમાં તે તેમને ધર્મ જ આ ૬ ગમતું નથી માટે આવાં બહાનાં કાઢે છે. દુનિયામાં ન સમજાય તે સમજવા પ્રયત્ન ? ૨ કરે છે, અનુભવીની સલાહ લે છે અને અહીં જ તેને આવું બધું બેસવાનું મન છે છે થાય છે. આ બધા પ્રતાપ આજના ભણતરને છે. તમારા છોકરા નરકાદિ દુર્ગતિમાં છે જવાના ધંધા કરે છે તે તમને ગમે છે? ન ગમતું હોય તે તેમને કહી દે કે- ૪ જ આપણાં ઘરમાં ઘણું છે માટે વેપાર-ધંધાદિની જરૂર નથી તે તે બંધ કરી દે. હું ૨તમારે બધાને મેક્ષે જ જવું છે ? ભગવાનનાં શાસનને મેક્ષ ક્યારે મળે ? છે આ મનુષ્યજન્મની કિંમત સમજાઈ છે? આ મનુષ્યજ-મમાં મોક્ષ મેળવવાની અને ૪ જે સંસાર છૂટે તેવી જ મહેનત કરવી જોઈએ પણ સંસાર વધે તેવી મહેનત ન જ ૨ કરાય તેવું પણ મનમાં છે. ખરું? આ મનુષ્યજન્મમાં સંસારની જ મહેનત કરવી તે હું છે આ જન્મને દુરૂપયેાગ છે તેમ લાગે છે ?
- “સમ્યગ્દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ , તે અંતર્ગતન્યારા રહે, જેમ ઘાવ ખેલાવે બાળ.”
ગુજરાતી ભાષામાં લખેલી આ કડીની વાત કેટલી વાર સાંભળી છે ? છતાં ય ? હું તેને અર્થ હજી સમજ્યા નથી ! ધાવમાતા પોતાના માલીકના બચ્ચાને રોવા ન દે તે ૨ પણ પિતાનાં બચ્ચાંને રેવા દે; છતાં પણ તેનો પ્રેમ ક્યાં હોય તેવી રીતે તમે છે જ બધા જૈનકુળમાં જન્મ્યા છો તે તમારા પ્રેમ મોક્ષમાર્ગ ઉપર છે કે સંસારની સાધના કરી ન ઉપર છે ? સંસારની સાધના દુર્ગતિમાં જ લઈ જનાર છે તે વાત એ છે? જ ૬ જૈનકુળમાં જન્મવા છતાં ય સંસાર જ ખેલે તો તેને દુર્ગતિમાં જ જવું પડે તે છે ને ? તમે બધા સંસારનાં કામ જે રીતે સાચવી સાચવીને, સમજી સમજીને જ જ કરે છે તે રીતે ધર્મનાં કામ કરે છે? સામાયિક, પડિકામણું છું તે ! કે સમજે છે? ભગવાનની પૂજા-ભક્તિ પણ શા માટે કરવાની છે તે ય ૬. ૨ સમજે છે ભગવાનની પૂજા-ભકિત સાધુપણુ લેવા માટે કરવાની છે તે ખબર છે છે છે ? જેને સાધુ થવાની ભાવના ન હોય તેની પૂજા એ સાચી પૂજા નથી તેમ :: ભગવાન કહી ગયા છે તે ખબર છે? સાધુ પણ શા માટે થવાનું છે ? વહેલામાં ૬ વહેલા મોક્ષે જવાય માટે. દુનિયાનાં આ લેકનાં કે પરલોકનાં સુખની ઇચ્છાથી છે સાધુ થાય તે તે ય નકામો છે, તેને ય શાએ વેવિડંબક કહ્યો છે. છે તમારે મેક્ષે જવું છે ? વહેલા જવું છે કે મેડા જવું છે? આ ભવમાંથી
સીધા મેક્ષે જવાય તેમ નથી તે અહીંથી ક્યાં જવું છે ? જ્યાં ભગવાનને ધર્મ