________________
ઝ છે. વર્ષ-૧૧ અંક-૩૭ ૩૮ : તા: ૧૮-૫–૯
,
: ૮૨૭
છે.
૨ મળે ત્યાં જવું છે, બીજે જવું નથી એવું પણ તમારા મનમાં છે ખરું ? પણ છે. છે તમારાં લક્ષણ જોતાં સારી ગતિ મળશે કે કેમ એમ લાગે છે ? તમે જે રીતે જીવે છે જ છે તેથી સારામાં સારી ગતિ મળવાની સંભાવના નહિવત્ છે. પ્રેમથી રહે સંસારમાં
કે નથી સંસાર જીવે તેને સારી ગતિ મળે નહિ. જેને મોક્ષ જ જોઈતો હોય તેનું વલણ છે કેવું હોય ? તેને ખપ શેને હોય ? પૈસાટકાદિને ખપ ન હોય પણ જ્ઞાનને ૨ જ ખપ હેય; ખાવા-પીવાદિ મોજમઝાને ખપ ન હોય પણ તપને ખપ હોય અને એ છે તે બેને સફળ કરવા સંયમને ખપ હોય.
શ્રી જૈનશાસન સમજે હોય તેને ખાવા-પીવાઢિમાં મઝા ન આવે પણ છે તપમાં મઝા આવે. તેને સાધુપણું જ ગમે. નવાં આવતાં કર્મ અટકે અને બધાં જુનાં છે કર્મોને નાશ થાય તે જ મુકિત મળે. ચૌમું ગુણઠાણું પામ્યા વિના મુક્તિ ન છે થાય, ત્યાં એકપણ કર્મ પ્રકૃતિને બંધ નહિ, સંયન પણ યથાખ્યાત હોય, જ્ઞાન છે
પણ કેવળજ્ઞાન હોય. અહીંથી સીધા મે જવાય તેવું નથી પણ સાતમા ગુણઠાણાને છે છે પામી શકાય છે, તમારે ક્યા ગુણઠાણે જવું છે? અત્યારે તમે કયે ગુણઠાણે છે?
મેક્ષની જેને ઇરછા પણ ન થાય તે કઈ જ ગુણઠાણે નથી પણ ગુણહિન ગુણઠાણે છે ' છે. ગુણસંપન્ન ગુણઠાણું વગરના છે તે સંસારમાં રખડવા જ સર્જાયેલા છે. તમે ? ૨ કઈપણ ગુણસંપન્ન ગુણઠાણું પામ્યા વિના મરી જશે તે તમને દુઃખ થશે ખરું ? . છે તમે વેપાર-ધંધાદિ કરતા થયા, તે માટે શું કરવું તે સમજ્યા પણ ગુણઠાણું છું, ર 8 કેવી રીતે પમાય તે સમજ્યા છો ? તમારા સંતાનને પણ ગુણઠાણુ શું તે જ જ સમજાવ્યું છે ? જેના મા-બાપ છો ને? સુશ્રાવક છે ને ? આ સભાવાણીયા છીએ!
ઉ૦ તમને મંજુર છે?
તમારે મેક્ષે જવાની ઉતાવળ નથી, તમારા છોકરા મેક્ષે જાય તેવી ઇચ્છા છે જ નથી, તે બધા સાધુ થાય, સાધુ ન થવાય તે સારા શ્રાવક થાય તેવી પણ ઈચ્છા છે જ નથી, માટે તમને આ બધી વાત હજી રૂચતી પણ નથી. તમારા દિકરા સારા : ૨ શ્રાવક થાય તે તેને વેપાર-ધંધાદિ કરવા ગમે નહિ પણ તપ-ત્યાગ-આદિ ધર્મ છે
કરવો ગમે તે તમને પાલવે ખરું ? માટે જ કહેવું પડે કે આજના જૈનકુળમાં રે જ જનમવું તે પણ આજે મહાપાપને ઉદય હોય તે જ જમે. શાસે કહ્યું છે કે જેન- એ ૨ કુળમાં જન્મે તે મહાપુણ્યશાલી કહેવાય કેમકે, જે કુળમાં જન્મેલા મેટેભાગે ધમની ?