SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ જ. મલાર જે જ0 વિજયસૂરીશ્કેજી મહારાજના - - - SICH Zorar euro exã BBL P31 MEI 20120147 ન કુસ્સાહસી ન છે છે - તંત્રી. -પ્રેમદ ઐઘજી ગુઢકા (મુંબઈ) ', હેમેન્દ્રકુમાર જયુબલાલ જk , (૪જ સુરેજચંદ્ર ફીરચંદ શ્રેષ્ઠ (૧૩ ) 1 રાજારે જ તેજ (જજ) હવાડિક : નવાણ જિલ્લા શિનવ મળળ ૧ કે - વર્ષ : ૧૧]૨૦૫૫ પ્ર.જેઠ સુદ ૩/૪ મંગળવાર તા. ૧૮-૫-૯૯ [અંક ૩૭–૩૮વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ પ્રકીર્ણક ધર્મોપદેશ | -પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદિ–૧૨ ગુરૂવાર તા. ૬-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ પૂ. પ્રવકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય તે વિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૨ મું ચાલુ) અવ. ) છે ૬. સભા, હવે શું કરવું? ઉ૦ જે છોકરા મોટા થઈ ગયા, તમારું માનતા નથી તેની તરફ તમારે જ છે હૈયાને પ્રેમ કાઢી નાખે તે તે જે લાયક હશે હશે તે સુધરી જશે. તમારી જ નારાજગી જોઈ તમારા પગમાં પડીને પૂછશે કે મારી શું ભૂલ થઈ ? અને જે છોકરાં નાના હોય તેને પહેલેથી ભગવાનનાં શાસનનું તત્ત્વજ્ઞાન ૨ ભણાવે. જેથી તેને આ મનુષ્યભવની કિંમત સમજાઈ જાય. આ મનુષ્યજન્મથી મોક્ષની એ છે જ સાધના કરવા જેવી છે તે માટે સાધુ જ થવા જેવું છે તે વાત સમજાઈ જાય. ૬. તાકાત હોય તે સાધુ થાય અને તે ન થવાય તે સારામાં સારે શ્રાવક થાય. આ 6 આજે તે આ જે મનુષ્ય જન્મથી મોક્ષ મળે તે જન્મથી નરકની મહેનત છે ન થાય છે. તમારા છોકરા મહારંભી અને મહાપરિગ્રહી બનવાની મહેનત કરે છે પણ છે તેને ધમ કરવાનું મન થતું નથી, ભગવાનના દર્શન પૂજન તથી કરતા, સાધુ દ. આ પાસે ય જતા નથી અને ધર્મ સમજવાની વાત તે હૈયામાં છે નહિ. અને ઉપરથી જ છે કહે કે- “ધર્મમાં કજીયા બહુ છે શું ધર્મ કરીએ ?” તે હૈયા કુટયાઓને થતું નથી જ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy