________________
ફૂગી જીવદયા મંડળ, રાપર-૬૭ છે શ્રી જીવદયા મંડળ, રાપરને મદદ માટે નમ્ર અપીલ છે કક હકક રકમ જ છે સુજ્ઞશ્રી, છે ઉપરોકત સંસ્થા શ્રી જીવયા મંડળ રાપર દ્વારા અમે રાપર મથે છેલ્લા ૨૭ છે. જ વર્ષથી “પાંજરાપોળ ચલાવીએ છીએ-આ સંસ્થાને ઉદેશ અબાલ, નિરાધાર, ૨ નિઃસહાય જીવોને આશ્રય આપી નિભાવવા તેમ કસાઈવાડે જતા જીવોને બચાવવાનો છે.
હાલ આ સંસ્થામાં ૪૬૦૦ આસપાસ અબોલ જીવ ગાય, બળd, ઢોંસ, પાડા, નીલ ગાય, હરણ, ઊંટ, ઘેટા-બકરાં, વગેરે જેવો આશ્રય લઈ રહેલ છે. તેની પાછળ છેસંસ્થાને રેજનું ખર્ચ રૂા. ૩૦,૦૦૦-૦૦ ત્રીસ હજાર આસપાસ લાગે છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થામાં ઢોરની સંખ્યા કાયમી પણે ૦િ૦૦ પાંચ ૦ હજારની આસપાસ રહેવા પામેલ છે. તેમ છેલા ત્રણ વર્ષને નિભાવ ખર્ચ ત્રણ કરોડ કે તેથી વધારે લાગે છે.
આમ આટલી મોટી સંખ્યાના ઢોરોનો નિભાવ કરવો એ કંઈ નાનું સુનું કામ જ નથી-સી કેઇના સહકાર વિના આ વિરાટ કાર્ય ભાગ્યે જ શક્ય બને.
ઢોરની ખૂબ મોટી સંખ્યા સામે થતા નિભાવ ખર્ચને લઈ સંસમાં ખૂબ જ છે. આર્થિક સંકડામણ અનુભવી રહેલ છે. સંસ્થા પાસે ખાસ કંઈ ભંડેળ નથી તે સૌ
જીવઢયા પ્રેમી ભાઈઓ શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને આ સંસ્થાને મદઢ કરવા છે ખાસ નમ્ર વિનંતી.
જો મળશે આપનું દાન તો બચશે પશુઓના પ્રાણ.” જીવઢયાના આ વિરાટ યજ્ઞમાં સૌ શક્ય વધુ આહુતિ આપી પુણ્યનું ભાથુ કમાશે એવી નમ્ર વિન તી.
મદદ મોકલવાનું સ્થળ તથા આ પત્ર વ્યવહારનું સરનામું :
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી જ શ્રી જીવદયા મંડળ રાપર
શ્રી જીવદયા મહી-રાપર આ મુ. રાપર વાગડ-કચ્છ
રાપર-વાગડ કચ્છ ત્રિ પિ. બ. ન. ૨૩ પીન-૩૭૦૧૬૫ ૬ તા. ક. ? શક્ય બને તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી...