SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭૭૨ : રાજ : શ્રી જૈન શાસન અઠવાડિક) $ - મૂરખરેમ કહે : “હું મારી મૂર્ખામી પર રહું છું. મારી પાસે એક રૂપિયાની છે. જય લીધેલી સાત પૂરીઆ હતી. મેં છ પૂરીઓ ખાધી ત્યાં સુધી હું ભૂખ્યા રહ્યો. પણ છે ઈ સાતમી પૂરી ખાધી અને હું ધરાઈ ગયા. મેં મૂવાએ કેવી ભૂલ કરી નાખી... જો છે પર સાતમી પૂરી પહેલાં ખાધી હતી તે હું ઘરાઈ પણ જાત અને મારી બાકીની છ પૂરીએ જ જ બચી પણ જાત.? . છે પેલા ભાઈ સમજ્યાં કે આ કેઈ અકલને ઓથમીરે જ છે. બુદ્ધિનો બારદાન ઈ છે. મૂરખાને સરકાર છે. એટલે તેની વાત પૂરી થયા બાઢ તે ભાર મૂરખરામની - મૂરખાઈ પર હસી પડયા.... - આવા હોય છે મૂરખરામો... (ફૂલવાડી) જ જરા હસે છે છગન : મગન, તારા કાન દુઃખે છે કે શું? મગન : ના એવું નથી છગન : તે પછી કાનમાં રૂનું પૂથડું શા માટે નાખ્યું છે ? મગન : એ તો મને સાહેબ કહેતાં હતાં કે તું એક કાનથી સાંભળી બીજા નથી કાઢી નાખે છે. છે કે શાસન સમાચાર , - વડોદરા ઃ અત્રે પૂ. આ. શ્રી નરદેવ સાગરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં કહેતા ક પાર્ક સોસા. શાંતિનગર કંપાઉડ હરણી કિશનવાડા રોડ શ્રી રજનીકાંત બકલાલ તથા છે લીલાબેન રજનીકાંતના પારણા ૨૧૫ તપસ્વીએાના સામુહિક પારણા સાથે થયા. સુઢ ૨ ની વર અને સુદ ૩ ના ઉત્સાહથી પારણા થયા હતા. ઈ' હસ્તગિરિ મહાતીર્થ (ભાવનગર) ઃ અત્રે તીર્થ પ્રતિષ્ઠાની દશમી સાલગીરી છે - તથા વરસીતપના પારણાને મહત્સવ પૂ. આ. શ્રી વિ. રવિપ્રભ સૂ. મ., પૂ. આ. શ્રી વિજય છે જ અજિતસેન સૂ. મા.ની નિશ્રામાં રૌત્ર વ8 ૦)) થી પૈ સુ. ૬ સુધી ઉજવ .. સુઢ ૩ ના પૂ. સા. શ્રી પરમાનંદાશ્રીજી મ. ના વરસીતપનું પારણું થથું સુદ પ દીક્ષા કલ્યાણક મંદિરની હું જ સાલગીર તથા પૂ. આ. શ્રી માનતુંગ સૂરીશ્વરજી મ. ના પગલાની દેરીએ ધજા પણ છે અને સુઇ ૬ જન્મ કલ્યાણક મંદિર તથા સિદ્ધિયતન (ચ) ના મંઠિરની સાલગીરીની આ છે ધજા ચડાવી હતી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy