________________
-
મૂરખ રામ
.
– ચતુર સોલંકી
મૂરખપુર નામનું નગર.
.
કઇ ન હતો ! ત્યાં રહે એક મૂરખરામ. બુદ્ધિ અને તેને બાર ગાઉનું છેટું એક દિવસની વાત તે પાસેના ગામે ગયો. રસ્તામાં તેને ભૂખ લાગી.
મૂ૨ રામે મૂરખાઈ કરી : રૂપિયાની સાત પૂરીઓ લીધી. લો મૂડાયાને ભાઈ ! આ પૂરી એ લઈને મૂરખરામ વિચારમાં પડ્યા : પરગામ છે. કોઈ ઓળખીતે નથી. કેઈ છે ચોર-લૂંટારે આવે અને લૂંટી લે. અરે. મને હું તે કંઈ વાંધો નહિ, પણ મારી થિ આ રૂપિયાની સાત પૂરીઓને ઝુંટવી લેતે...! - પૂરી એ હાથમાં જ રાખું. મૂરખરામ વિચારે ચડે છે.
અરે. ના.. ના. હાથમાંથી પૂરી પડી ગઈ તે. ધ્યાન ન રહ્યું તે..! ખેસે છે બાંધુ તે કરાંક છેડેથી છૂટી પડે. ખિસ્સામાં રાખું તે ખિસું ફાટી જાય અને પૂરીએ જ પડી જાય. છે ત્યારે હવે કરવું શું પ્રભુ ? મૂરખરામ આમ વિચારમાં ગોથા ખાય છે ત્યાં ? ૬મૂરખરામનાં મગજમાં ઝબકાર થાય છે. રામ , , ,
મૂરખરામ મનોમન બબડે છે : માળુ આપણે પણ અકકલના ઓથમીર જ છે છીએને! આવી યુકિત પહેલાં કેમ ન સૂઝી ?... મારે કેટલી કસરત કરવી પડી. કે હાશ .. કેવી સરસ યુકિત મે શેાધી. કેઈ જોઈ શકે નહિ કે મે પૂરીએ જ્યાં મૂકી છે ?
ચર તે શું ચેરને બાપ પણ ના શોધી શકે, આમ પોતાની જાતનાં વખાણ કરતાં જ છે મૂરખરામે દોડાં કાઢયા. તેમાં પૂરીએ મૂકી દીધી અને જોડીને હાથમાં પકડીને ચાલવા છે લાગ્યા.
ચાલતાં ચાલતાં તેનાં પગે છાલા પડયા. વાગ્યા પણ તેણે જેડા પહેર્યો નહિ. તે દિ તે ચાલતે રહ્યો. છે. મૂરપરામને દૂર દૂર ગામ દેખાયું અને ભૂખ લાગી. તેણે એક ઝાડનાં છાયડે જ બેસીને જોડાનાંથી પૂરીએ કાઢી. જ એક પૂરી ખાધી. બે ખાધી. ચાર ખાધી છ ખાધી પણ ભાઈની ભૂખ ન ભાંગી. છે. અને છેલ્લે સાતમી પૂરી ખાધી એટલે ભાઈ ધરાઈ ગયા. સંતેષને એડકાર લેવાનાં છે બદલે મૂરખરામ તે પિોક મૂકીને રડવા લાગ્યા. કેઈ ભાઈ ત્યાંથી નીકળ્યા. તેમણે ઈ પૂછયું : “શું થયું છે ભાઈ ? શા માટે રડે છે ?”