________________
: શ્રી જૈન શાસન (મઠવાડિક)
દુ:ખ માથે આવીને ઝી...કાયું. ઉપર ઉપરથી સુખ જણાયું પણ જ્યાં અંદર ડેાકીચુ કર્યુ. ત્યાં દુ:ખ જ દુ: ખ.
સુખ માટે ફરી ફરી ફરીને થાકયા પણ સુખ ન મળ્યુ, તે મળશે પણ નહિ,
૭૭૦ :
ન જ મળ્યું અને
બનશે નહિ જ..
સ'સાર પાસે સુખના કસાર મેળવવાની આશા ક્યારેય સફળ એના સ્વભાવ જ વિચિત્ર છે. સુખ માંગવાથી નહિ પણ... ત્યા વાથી. બસ ! એની ઉપેક્ષા કર ક્ષણભરમાં સુખ મળશે. એની પાસે ગરીબડા નહિ... બળીયા બની તેના માથે પગ મૂકીશ તેા સુખની શેર ફૂટી નીકળશે.
સાચુ સુખ મેાક્ષમાં જ છે.
રવિ – શિશુ
C/o. જૈન શાસન
હું હિસાબી ફાયડા
અજય અને અમર બે મિત્રો હતા. બન્ને બગીચામાં ફરવા ચાલ્યા, અજયે ૧ કિલા ૪૦૦ ગ્રામ, અને અમરે ૧ કિલેા નાસ્તા લીધેા. બગીચામાં એમને એક મિત્ર અરૂણ મળ્યા. ત્રણે મિત્રોએ સાથે બેસી બગીચામાં નાસ્તા કર્યાં. છૂટા રડતી વખતે અરૂણે હિસાબ કરી એના ભાગના ૧૬ રૂપિયા આપ્યા. બાળમિત્રા ! આ ૧૬ રૂપિયા અજય અને અમરને એમના ભાગે આવતા વહેચી દે. આ મુશ્કેલ લાગ્દતે હિસાબી કોયડા મગજમાં ઊતરે તા સરળ છે. બુદ્ધિ કસે. બાળમિત્રા ! બુદ્ધિ આત્મ જ્ઞાન માટે ( સાધના ૨૧, માર્ચ)
મગજ કસા.
જાણવા જેવું
આજે એલ્યુમિનિયમ ધાતુની કોઇ કિ'મત પૂછતું નથી, પર ંતુ એક સમય એવા હતા કે એક કિલેા એલ્યુમિનિયમના ભાવ રૂા. ૧૩,૫૭૦ હતા અને ફક્ત ધનિક લોકો જ એલ્યુમિનિયમના વાસણાની ખરીદી કરતાં. આ સમયે ફ્રાન્સના સમ્રા. ત્રીજો નેપેલિયન શાહી ભેાજનમાં એલ્યુમિનિયમના ચમચાના ઉપયાગ કરતા. તેના પુત્ર ખૂબ જ નસીબદાર હતા. કેમ કે તેની પાસે એલ્યુમિનિયમના ઘુઘરા હતા. (સંદેશ)
હાસ્ય હાજ શ્ર
કડિયા
એક મૂર્ખ : ‘અરે આ ટાવર કેટલા બધા ઉચા છે. તેને માંધનાર કૈટલા ઉંચા હશે ?” ખીને મૂર્ખ : ‘અરે પાગલ કડિયા ઉંચા ના હાય. આ તે એણે પહેલા આડા ટાવર બાંધ્યા હશે અને પછી તેને ઉભા કરી દીધા હશે.'
(ફૂલવાડી)