SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ વર્ષ-૧૧ અંક-૩૩/૩૪ તા. ૨૦-૪–૯૯ : (અનુ. પેજ ૭૫૬ નું ચાલુ) . સમજાવવાનું છે કે જે લીધેલા વ્રતનું ઉલ્લંઘન કરે એને મહા કષ્ટ દુ:ખ પ્રાપ્ત છે શ થાય છે. અહીં સમજવાનું છે. સીતા માટે શોધ સબરીની ભક્તિ એક અણમોલ છે સબરીએ ચિત્રકૂટ સુગ્રીવ- ર આ જામ્બવન હનુમાનને મળવાનું – હનુમાન પહેલાં પરીક્ષા કરવા આવે છે હનુમાનની છે ભકિત રામનું અનુપમ વિનય દૌર્યતા હનુમાન પાસે આકાશ કામિની વિદ્યા હતી તે પોતાના બંભા ઉપર બેસાડી લઈ જાય છે. રામાયણ સાંભળનાર કે આ કાળમાં એને છે એ દ્રશ્ય પાત્રો જોઈને અવશ્ય અર્થ વિચારવાનું છેરામાયણના પાત્રો એમાં કેની ભક્તિ કે કેનું વિનય કોને ગર્વ કોનો હઠવાઢ ભરતનું ભ્રાતૃપ્રેમ કૌશલ્યાની કમળતા સુમિત્રાની સાંતવન કેઈન કીપ સીતાનું શીયળ – ઉર્મિલાને ઉમંગ અને દશરથની ભરી છે વિનંતી. લક્ષ્મણનું યેય રક્ષણ કરવાને ભયાન ભાવ સીતા માતા તરીકે માને છે લક્ષમણને પૂછવામાં આવે છે હાથમાં શું પહેર્યું હતું ગળામાં હાર કેવો હતે કંકણ છે કેવા હતા ત્યારે લક્ષમણ કહે છે મેં માતા તુલ્ય સીતાને વંદન કરતાં ભાભીના પગના છે ઝાંઝર રિવાય મને ખબર નથી ટુંકમાં રામાયણ કે મહાભારત કે મધર ઈડીઆ જેવાનું તાત્પર્ય નું ભરેલું છે. જેમ કુંભકર્ણના પ્રમાઢમાં માંગણનું ઈન્દ્રાસનને બદલે નિંદ્રા સન બોલાઈ ગયું શબ્દ આગલે ! અક્ષર ફકત ફેર છે પણ ઘણીવાર આપણે બોલીએ જ છે એ તે ચાલે અગર તે બધું સરખું જ છે તે આ ઉપરથી સમજવાનું છે શું ફેર છે. વળી આ તે ઉભું કરેલું કાપીત છે. જેને રામાયણમાં કેવલીઓના ઉપદેશ છે જેના જ ધર્મશાસ્ત્રમાં માંગણાને નિયાણું કહે છે આખા રામાયણને સાર ભાવાર્થ સમજવાનું છે. મોતીના દાણા કદરવીર : મહાન નેપોલિયન એક વાર સડક પરથી પસાર થઈ રહ્યા હતા. બાજુમાં તેમની જ સાથે એક ઉમરાવ ઝી પણ ચાલતી હતી. તેવામાં સામેથી માલ-સામાનને થેલો ખભે ૬ ઉપાડીને એક મજૂર આવી ચડ. પેલી સ્ત્રીનાં ચહેરા પર અણગમાનાં ચિન્હ પથરાઈ ગયા. તે મજૂરને કહ્યું : “રસ્તામાંથી એક બાજુ પર હઠી જા.” મહાન ને પૌલિયન દિલને પણ મહાન હતું. તેણે આડે હાથ કરતાં કહ્યું : જ “બાનુ.! એને બદલે આપણે જ એક બાજુએ હટી જઈએ તે ! એ શ્રમજીવી છે એને ? ૨ ખભે ભાર છે. આપણે માથે કંઈ ભાર છે ?' અને બંને જણે બાજુએ ખસી જઈને જ મજૂરને રસ્તો કરી આપ્યો : જ મને મહિમા આવે છે. જે સમજુ માણસ છે તે શ્રમની કઢર કરે છે. આમ છે નેપોલિયન શ્રમજીવીની કદર કરી હતી. ધન્ય છે કઇરવીર નેપોલિયનને ! (ફૂલવાડી) ૨.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy