________________
વર્ષ ૧૧ અંક ૩૩-૩૪ : તા. ૨૦-૪-૯૯ :
.: ૭૫૯ ઇ જાય છે. આ જ રીતે પોતાની સંપત્તિનું દાન કરનાર લોકોને નિર્મળ યશ-ઈતિહાસમાં છે ઝગમગી ઉઠે છે.
ચાંપાનેરના મહાજનેએ પોતાની દાનવીરતાનો પરિચય આપીને, આઠ માસ છે 9 સુધી ચાલે તેટલું અનાજ ભેગું કરી લીધું. બાકીના ચાર માસ માટેની જોગવાઈ કરવા છે માટે, તેમનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ, પાટણ તરફ રવાના થયું. પ્રત્યેક સ્થળે છે જ શાહોને ખૂબ સારો સત્કાર થશે. ચાલતા ચાલતા તે મંડળ હુડાળા ગામે આવી છે છે. પહેાંચ્યું. એમાશાહ ત્યાં વસવાટ કરતા હતાં.
ખેમાશાહે સાધમિકેનું ભક્તિપૂર્ણ, શાનદાર સ્વાગત કર્યું. બધા સારી રીતે છે આ જમીને, નિર તે બેઠા એટલે એમાશા પ્રતિનિધિ મંડળની આ દેડધામ માટેનું છે આ પ્રોજન જાપવા માગ્યું.
ત્યાંસુધી પણ પ્રતિનિધિ મંડળ વિમાસણમાં હતું –. ખેમાશાહને સાચું કારણ હું કહેવું કેમ? તે લોકોને એમ કે, ખેમાશાહ બાપડા! સાધારણ સ્થિતિના લાગે છે. છે તેમને કહીને શા માટે શરમાવવા ?
એમાહ જેમનું નામ ! તે એમ કાંઈ છેડે ? તેમણે ખૂબ આગ્રહ કર્યો, એટલે આ પ્રતિનિધિ મ ડળે આખી વાત સમજાવી. આ પ્રસંગે ખેમાશાહના વૃદ્ધ પિતા દેદરાણી ? પણ આ સાંભળતા હતા. તરત જ તેમણે ખેમાશાહને કહ્યું કે બેટા ! સંપત્તિને છે સદુપયોગ કરવાની સોનેરી તક સાંપડી છે. ગુજરાતની જનતાની સેવા કરવાનો,
શાહોની પ્રતિષ્ઠાની રક્ષા કરવાનો અને દાન ધર્મ આચરવાની આ તક હાથમાંથી ૬ જવા ન દેતે !
ખેમા એ કહ્યું: “પિતાશ્રી આપની આજ્ઞા મારા આંખ માથા ઉપર છે.”
ખેમા હે પ્રતિનિધિ મંડળ પાસે દાતાઓની ટીપ જોવા માંગી. પ્રતિનિધિ છે મંડળના પડીએ એ ટીપ તેમના હાથમાં આપી કે, તરત તેમણે કહ્યું : બાર-બાર
માસ સુધી ગુજરાતની જનતાને અનાજ પૂરું પાડવા માટે તથા પશુઓને પૂરતે ચારે હું મળી રહે, એ માટે જોઈએ તેટલું હું એકલો જ આપીશ. બધા આગળ શા માટે ? છ હાથ લંબાવવા? આ કામ માટે તમારે હવે આગળ જવાની બિલકુલ જરૂર નથી. જ
આપ નિશ્ચિત બનો અને આરામ કરે ! છે આ શબ્દો સાંભળીને પ્રતિનિધિ તે નવાઈને સાગરમાં ગરકાવ થઈ ગયું. આ ૨ ખેમાશાહનો પોષાક, રહેવાની પદ્ધતિ એટલી બધી સાદી હતી કે, તેમની પાસે અઢળક ? છે સમૃદ્ધિ હોય, તે સ્વપ્નમાંય સંભવિત લાગે તેમ ન હતું. તેમના મોં પર આશ્ચર્યના