SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : જ સ્પષ્ટ ભાવ હતા. ખેમાશાહ આખાય પ્રતિનિધિ મંડળને પોતાના ધન ભંડાર પાસે લઈ ગયા. તેમના ઘન ભંડારમાં મબલખ પ્રમાણમાં સોનું અને અગણિત સુવર્ણ મહોર જ હતી. પ્રતિનિધિ મંડળ તે આણું બનીને એને તું જ રહ્યું, તું જ રહ્યું ! બધા શાહોએ એમાશાહ અને તેમના પિતાશ્રીની દાનવીરવૃત્તિ માટે ખૂબ ખૂબ છે ર આભારની લાગણી પ્રઢશિત કરતા કહ્યું: “ખેમાશાહ તમને ધન્ય હો ! તો તે ખરેખર જ શાહની આબરૂ બચાવી લીધી. તમે તે શાડાનું નામ ઉજ્જવળ કરી દીધું. યુગે છે જ સુધી ઇતિહાસ તમારી આ ઉઢારતાને વંદન કરતું રહેશે. એકલા ખેમાશાહની સંપત્તિ અને કાનના પુણ્ય પ્રતાપે ગુજરાત આખું મહા- ૨ આ ભીષણ દુષ્કાળના એાળામાંથી ઉગરી ગયું. મહમઢ બેગડાએ બધા શાહ નું જાહેરમાં જ * સન્માન કરવા એક સમારંભ યેજો અને કહ્યું ઃ શહેનશાહોના શહેનશાહ પણ શાહ જ છે. બાદશાહ તેમની આગળ કશી વિશાતમાં નથી. તેમની નિઃસ્વાર્થ દાન વૃત્તિને હું છું છે મારા સાચા હૃદયની સલામી આપું છું. તેમની ભવ્યતાને મુબારકબાટી બાપું છું. . આપણા દેશમાં અત્યારે અનની ભયંકર કટેકટી છે. સરકાર વેપારીઓમાં છે કે અવિશ્વાસની હરખાસ્ત મૂકીને. “ટેટ ટ્રેડીંગ કોર્પોરેશનની સ્થાપના કરી છે. આ કેરેશન અનાજને વેપાર કરે છે પણ આથી પ્રશ્ન હલ થવાને બદલે ગૂંચવાતે ૨. જાય છે. માનવી ચારિત્ર્યમાં, અધિ અધિકારીઓના ચારિત્ર્યમાં આમૂલ ચૂલ ક્રાંતિ ઇ લાવવાની જરૂર છે. રાજ્ય અધિકારીએ પોતાનું કર્તવ્ય વિસારે પાડી રહ્યા છે. વેપાર એ પિતાની જ ફરજે બરાબર બજાવતા નથી, આથી આપણી ગરીબ પ્રજા અનના અભાવથી ભયંકર મહાભયંકર રીતે ભીંસાઈ રહી છે. આવા કપરા સમયમાં આપણને જરુર છે–ખેમાશાહો, જગડુશાહો અને ભામાશાહની ! જેમાં આપણે પ્રજાના ઉત્કર્ષ માટે પિતાનું સર્વસ્વ છાવર કરી છે. ભારતીય સંસ્કૃતિની ઉજજવળ ગૌરવ ગાથાની પરંપરા આપણે સૌએ આગળ વધારવાની છે. એ આગળ ચાલતી અટકી ન જાય, એ જોવાની જવાબદારી આપણું છે સૌની છે. આ સહિયારી જવાબદારી છે. આપણા પૂર્વજો જે રીતે અવસર આવ્યે ખૂબ જ મેટા દાન કરી શક્તા, તેવું આપણી વર્તમાનની પૂજા કરે, તે આપણાં દેશમાં કેદ જ પણ વસ્તુની ઉણપ ન વર્તાય. (સિદ્ધીના સોપાન)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy