________________
0 ૭૫૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે પરાક્રમી પુત્ર રત્નને શા માટે રાક્ષસના મુખમાં ધકેલો છે. હું કુળદેવીને છેલ્લી જ પ્રાર્થના કરીને જઈશ. એમ કહી દેવશર્મા આખા કુટુંબ સાથે કુળદેવી પાસેના પર દિ પહોંચી ગયે.
આ તરફ માતા કુંતીએ ભીમસેનને કહ્યું-“વત્સ ! જા તે નરભક્ષી રાક્ષસને જ છે હણી નાંખ અને નિરપરાધી નર–સંહારને સર્વથા અટકાવી દે. શું આપણે આ ઈ દેવશર્માને અભયકાન દઈ ના શકીએ ? જા, વત્સ!”.
માતાના આશીર્વાદ્ધ મેળવીને દેવશર્મા પિતાના ઘરે આવે તે પહેલાં જ ભીમ- આ સેન ગાડા સાથે ભૈરવ વનમાં જવા નીકળી ગયે.
ત્ય રહેલા એક મનુષ્યને પૂછયું – તું કેણ છે? અહીં કેવી રીતે જીવતે રહી છે રિ શકે? તે માણસે કહ્યું- નગરજનેએ નક્કિ કરેલ અહી નો પૂજારી છું બકાસુર ૨ છે તથા બીજા રાક્ષસોને રેજે આવતી શેષ વડે ભોજન કરાવુ છું. છે તેવામાં ભયંકર અટ્ટહાસ કરતે બકાસુર આવી ચડે. આથી ભીમ વધશિલા છે છે ઉપર સૂઈ ગયા. વિશાળ શિલા ઉપર પણ ભીમનું વિશાળ શરીર સમાતું ન હતું તે છે તેથી પ્રસન્ન થયેલા બકાસુરે વિચાર્યું કે- આજે તે પેટ ભરીને માંસ ભક્ષણ કરીશ છે અને આ રાક્ષસોને પણ તે આપી શકીશ.
નજીક આવીને બકાસુરે પોતાના તીક્ષણ દાંતે વડે ભીમના વજાકાય શરીરને ૨ છે ભેટવા માંડ્યું. પણ તેના ઢાંત કશા જ કામમાં ના આવ્યા. તેથી નખના તીક્ષણ આ ઝેરી નહોરથી ભીમની છાતીને ખાવા માંડી તે નહોરે જ તૂટી જવા માંડયા. છે આથી બકાસુરે બીજા રાક્ષસને કહ્યું કે-“આને ઉંચકીને આપણા પર્વત ઉપર જ ૨ લઈ જઈ તલવારથી કરવતથી કાતરી કાતરીને ખાવા માંડે.
આમ કહીને ભીમસેનને ઊંચકીને રાક્ષસે લઈ જવા લાગ્યા. તે વખતે ભીમના જ વાકાયના ભારથી દબાઈ ગયેલા રાક્ષસે પડી જવા લાગ્યા. આથી ખુઢ બકાસુરે ઇ ભીમને ઊંચકવામાં સહાય કરવી પડી.
આ તરફ કુળદેવીને નમીને પાછા ફરતા દેવશર્માએ પિતાના બલિ માટેના છે છે ચોખાનું ગાડું ન દેતાં તરત ભૈરવ વનમાં દોડશે. અને ભીમને ઉપાડી ગયા ? જ વૃતાંત જાણીને દેવશમાં દુઃખી દુઃખી થઈ ગયે તેણે તરત જ માણસ દ્વારા કુંતી