________________
કે મામાદાનાં પ્રસંગો છે ?
[ પ્રકરણ-૪૮ ].
–શ્રી રાજુભાઇ પંડિત કે હા હા હા હા હા હા હા હા હા
બકાસુર – સંહાર એક ચક્ર નગરીમાં બ્રાહ્મણ વેશધારી પાંડવો દેવશર્મા નામના બ્રાહાણુના અતિ આગ્રહથી તેમને ત્યાં જ રહેવા લાગ્યા. દિવસો સુખેથી વીતી રહ્યા હતા.
એક દિવસ દેવશર્માના ઘરમાં રાકળ મચી જતાં કુંતીએ રૂઠનનું કારણ છે પૂછતાં દેવશમાએ બકાસુરની વાત કહેવા માંડી.
ઘણાં સમય પહેલા આ આખી નગરી ઉપર ભયંકર કાળી શિલા હતીતેથી નગરીમાં ઘોર અંધકાર હતો. ભયંકર પવનના સૂસવાટાથી વૃક્ષો પડવા લાગતા હતા. સર્વે નગરજને એ પિતા પોતાના કુળદેવીની બાધા-માનતા માની. છેવટે ખુલા ? ચોગાનમાં ધુપ ધરીને આકાશ તરફ જોઈ રહેતા, એક ભયંકર કાળી શ્યામ ભીષણ ય અકૃતિવાળા ૨.ક્ષસ દેખાયું. તેણે કહ્યું- “હું રત્નશીલ નામના પર્વતની નજીકમાં દુઃસાધ્ય એવી રાક્ષસી વિદ્યાને સાધીને તેનો પ્રયોગ કરવા અહીં આવ્યો છું મારૂ છે
નામ બકાસુર છે. તમારે સુખેથી જીવવું હોય તે ભૈરવ નામના રમણીય ઉદ્યાનમાં રે આ મારો મહેલ બનાવે તથા માંસ-માનવ ભક્ષી મને એક-એક પુરૂષ તથા ગાડું ભરીને છે રાંધેલા ચોખા ખાવા મોકલજો.
ત્યારથી રાજાની આજ્ઞાથી કુમાર કાના હાથે ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તેને બકાસુર પાસે જવાનું હોય છે. આજે મારો આવ્યો છે. તેથી મારી પત્ની, પુત્રી 8 છે તથા પુત્ર મને ત્યાં નહિ જવા દેતાં પોતે જ જવાની ઈચ્છા ધરાવે છે” એવામાં
નાના પાંચ વર્ષના પુત્રે આવીને વેલ હાથમાં ઘુમાવતા કહ્યું કે- હું આ વેલથી 5 છે બકાસુરનો વધ કરી નાંખીશ.”
કુંતીએ આ વાત સાંભળી બાળકના મુખેથી બકાસુરના વધના વચનને શુકન ! ગણી કહ્યું કે હવે તે અસુર હણાયે જ સમજે તમે તમારા આ વધના વેષને ઉતારી છે ૬ નાંખો. મારા વિચંડ પરાક્રમી પાંચ પુત્રોમાંથી ગમે તે એક જઈને તેનો વધ : ર કરી નાંખશે. એ દેવશર્માએ કહ્યું- માતા ! બકાસુર જેવા અત્યંત ચંડ પરાક્રમી આગળ આ પાંચેયનું ગજુ નથી, અને આ એક સામાન્યજન એવા મારી રક્ષા માટે તમારા આવા છે