________________
૭૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સુખી છોકરાં છતાં ય મા-બાપ રૂવે છે. “છોકરાં ભણશે નહિ તે ખાશે , આપણનેય સાચવશે” આ ભાવનાથી ભણાવ્યા તેનાં પરિણામ તમે ભેગવી રહ્યા છે.
તમે બધાં એમ કહી શકે ખરા કે. અમે સંતાનોને એટલા માટે ભણાવીએ છે છીએ કે- “ભણે તે સાચું-ખોટું સમજી શકે અને તે સમય પછી મરી જાય છે પણ ખોટું કરે નહિ અને સાચું શક્તિ મુજબ કર્યા વિના રહે નહિ! ” જે તમે
સંતાનને આ હેતુથી ભણાવ્યા હોત તે આજનો બધો પાક જૂદ પાઠત એટલું જ
નહિ પણ તમારાં ઘર પણ સારાં થઈ ગયા હોત. આજે તમે જે ફરિયાઇ કરે છે કે- “છોકરાંઓ બગડી ગયા છે અમારું કશું જ માનતા નથી તે ફરિયાદ્ધ પણ ન કરત.
પણ આજે તે તમે જ એવું ભણાવ્યું છે કે આજનો ભણેલો કેળવી કેળવીને જૂઠ બોલે છે, સાચાને જુઠ અને જુઠને સાચું કરાવે છે, નાશવંતી જે મેળવવા
મહેનત કરે છે પણ આમાના ગુણ મેળવવા મહેનત કરતા નથી. ભણેલો અને ૨ ગોઠવીને મઝથી છેટું કરે છે તે ભણેલો કહેવાય ખરો ? આજે તે ભાલા જે રીતે છે જીવે છે તે જોઈને ભણેલા કરતા અભણને વખાણવા પડે તેમ છે, જે પાપ તે
એાછું કરે છે ! તમારા છોકરા તમારા જેવા જ દુર્ગતિમાં જશે એવું મારે કહેવું ૬ પડે તે ઓછી દુઃખની વાત છે ! ધમ મા-બાપના છોકરા આવા હેય તે ધર્મને ર માટે પણ કલંક છે.
અમે તમે સંતાનોને એવું ભણાવ્યું છે કે તમે તેને કઢાચ શિખામણ આપવા જ માંડે કે-આવાં પાપ ન કરાય, નહિ તે દુર્ગતિમાં જવું પડશે કે તે તમને ય
અંધશ્રધ્ધાળુ કહે છે, “મા-બાપ મૂરખ છે, કશું સમજતા જ નથી, સાધુ પાછળ ગાંડા થયા છે, સાધુએ તે નવરા છે, સાધુને આગળ ઉલાળ નહિ પાછળ ધરાર નહિ માટે આમાં પાપ...આમાં પાપ. એમ કહ્યા કરે, બધામાં પાપ માનીએ તે
શું મરીએ? એવુ કહીને મા-બાપને ય વગોવે છે, દેવ-ગુરુ-ધર્મને ય વગોવે છે. ૬. સગા મા-બાપની ય વાત ન માને તે છોકરાને છેકર કહેવાય ? આમ, છોકરાઓ 0 કરતાં પણ તમારે વાંક વધારે છે કેમકે, તમે તેને બચપણથી સાચું સમજાવ્યું નહિ. જ નહિ તે જે માનું દૂધ પી ને મેટ થયે, જે બાપના પૈસે પોષાય તે જ કરે ક થેરે માટે થયા પછી મા ને મા કહેતાં અને બાપને બાપ કહેતાં પણ શરમાય ! તેવા છે છોકરા તમને વહાલા પણ લાગે છે ને?
(ક્રમશ:)