________________
વર્ષ ૧૧ અંક ૩૩ ૩૪ તા. ૨૦-૪-૯૯ :
: ૭૫૧
આઢિને લાવ્યા. અને ઉપાલ ભપૂર્વક કહેવા માંડયું કે- શા માટે મારી જેવા સામાન્ય માણસની ખાતર તમારા પુત્રરત્નને રાક્ષસના મુખમાં ધકેલી દીધા..
યુધિષ્ઠિરે દેવશર્માને આશ્વાસન દેતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી ભાઈ ! ભીમ આગળ બકાસુર કાંઇ જ નથી.
આગળ
અને .કાએક ભીમનું ધડથી જુદું પડી ગયેલુ મસ્તક તે માંની પડયુ. ભીમનું જ આ મસ્તક છે તેમ એળખીને કુંતી-યુધિષ્ઠિર વગેરે કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. દ્રૌપદી તા ચિતા રચાવીને બળી મરવા તૈયાર થઈ ગઈ.
પેલી માજી ભીમને ઉપાડી ગયેલા બકાસુરે નાના-રાક્ષસોને હંફાવી મૂકનારા ભીમસેન સામે સૂર્ય હાસ ખડ્ગ ઉગામીને દોડવા માંડયુ. આથી શિલા ઉપરથી ઉભા થઇ ગયેલા ભીમસેને બકાસુરને કહ્યું કે
“હેલ જશરમ વગરના ! નફટ ! દુરાચારી ! રાક્ષસ ! નિરપરાધી જતુએના સહારા પાપના ભારથી લેવાયેલા પાપી ! હવે તારે કથા શેષ= (કથામાં જ કહેવાય તેવા મરેલા, જીવતા નહિ) થવામાં બહુ વાર નથી. છતાં પહેલે। પ્રહાર તું જ કર. અમે કદિ પહેલા પ્રહાર કરવાનું શીખ્યા નથી.
આ સાંમળીને રાષાયમાન બનેલા મકાસુરે ધારદાર તલવાર ભીમસેન ઉપર ફેંકી. પણ વાકાય ભીમની છાતી સાથે ટકરાઇને તલવાર ટુકડે ટુક્ડા થઇ ગઇ. હવે કકચાવીને મુઠ્ઠી ઉગામીને ભીમસેને બકાસુરને જોરઢાર પ્રહાર કરતાં બકાસુર ધરતી ઉપર મૂર્છા ખાઇને ઢળી પડયા. અને સાથે રાક્ષસે અહીં તહી’ વિખરાવા લાગ્યા. મૂર્છા દૂર થતાં જ ઉઠેલા બકાસુરે બાહુપાશથી ભીમની ડાકને મરડી નાંખીને બકાસુરે ભીમને જમીન ઉપર પછાડી દઇને તેના છાતી ઉપર ચડી બેઠા.
તે જ વખતે સુમાય નામના રાક્ષક્ષ છળ કપટથી ભીમનું માથુ કુંતી વિગેરે આગળ પાડ્યુ..
પેાતાન પરાક્રમથી ખુશ થયેલા બકાસુર ત્રણ લેાકને તૃણ સમાન ગણતા હતા ત્યારે જ માયાથી મૃત્યુ પામ્યાના દેખાવ કરનારો ભીમ એક્ટમ ખાસુરની છાતી ઉપર ચડી બેઠા. મુટ્ઠી ઉગામીને ભીમે ખકાસુરને કહ્યું- હજી પણ તારા નર ભક્ષણના દુષ્કર્મ થી અટકી જા, કહુ છુ.. તે। તને અભયદાન આપીશ. શુ
હજી