________________
૨. વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ : તા. ૩૦–૩–૯ :
: ૭૩૫ પરેલ, ગોરગામ, કાંદીવલી, બોરીવલી–જામલી ગલી, મંડપેશ્વર, દોલતનગર તેમજ ઘાટશું કોપર જેવા અનેક પરાઓમાં સંઘની વિનંતીથી વિચરણ કરશે જેમાસાના પ્રવેશ પૂર્વે ૬ આ સાતેક જિનાલયની પ્રતિષ્ઠા પણ આચાર્યશ્રીની નિશ્રામાં થનાર છે.
અ ચાર્યશ્રી નવપદની ઓળી સાંતાકૂબ વેસ્ટ કુંથુનાથ સ્વામી જૈન દેરાસરની છે વિનંતિથી ત્યાં પધારશે ત્યાર બાદ લોનાવાલા વાકસાઈ મુકામે ગ્રીન હેવન સોસાયટી , મધ્યે થયેલા નૂતન મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે પધારશે. "
નેર મધ્યે શાસન પ્રભાવના : પ્ર 2 પ્રભાવી, ચમત્કારી, ૫૦૦ વરસ પ્રાચીન નેતિથેશ્વર શ્રી મનવાંછિત જ 8 પાર્શ્વનાથ મહા પ્રભુના દિવ્ય છત્રછાયામાં પ. પૂ. પાઢ જિનશાસનના મહાન જ્યોતિ જ જ ધર જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના દિ૫કૃપાથી પ. પૂ. પાઠ 9 છે સુવિશાલ વિહિત મુનિગણગણાધિપતિ જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મહોમસૂરીશ્વરજી છે
મ. ના શુભાશિષથી પ. પૂ. પાઠ વર્ધમાન તપોનિધી, મહારાષ્ટ્ર સંઘપકારી જૈનાચાર્ય : છે દેવ શ્રીમદિ જય પ્રભાકરસૂરીશ્વરજી મ. આદિ ઠાણની પાવનકારી નિશ્રામાં પોષ દશમી જ પાર્શ્વ પ્રભુના જન્મકલ્યાણકના માગસર વ. ૧૦ ના શુભ દિવસે નેર નગરના ઇતિહાસ
પ્રથમવાર ઉપધાન તપ શરૂ થઈ. ઉપધાન તપમાં ૧૦–૧૦ વરસને બાલુડાએાએ પણ હોંશે-હોંશે પૂ. શ્રી ના નિશ્રમાં ઉપધાન તપ આરંભળ્યું હતું. ઉપધાન શરૂ થઈ ત્યારથી પાર્થ પ્રભુની રોજે નયનરમ્ય આંગીઓ, વ્યાખ્યાન પછી રોજ પ્રભાવનાઓ થતી ૬ હતી. નાનકડા ગામમાં એક મીની ચાતુર્માસ જેવી આરાધના થઈ રહી હતી. સાંકલી છે આયંબિલ પણ ચાલતા હતા. આમ આરાધકે આરાધના કરતાં કરતાં મોક્ષમાળારોપણ નિમિતે દેવાન્તિનકા મહોત્સવના મંડાણ થયા હતા. આ મહોત્સવમાં જાણે પર્વ પર્યુંપણ આવ્યા હોય એમ લાગતું હતું. સિદ્ધચક્ર મહાપૂજન, લઘુશાંતિ સ્નાત્ર આદિ મહા- 2
પૂજનેમાં સંગીતકાર શ્રી દેવેન્દ્રભાઈ એન્ડ પાર્ટી અને સ્થાનિક શ્રી પાર્શ્વ યુવક મંડળ જ ર ભાવના અઢિમાં પ્રભુભક્તિમાં ધૂમ મચાવતા હતા.
- દનિકા મહોત્સવને શુભ પ્રારંભ સોનામાં સુગંધ ભળે જે પ્રસંગથી ૯ કે થઈ. નિશ્રાઢાતા પ. પૂ. સુદીર્ઘ સંયમી જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે ૨ ૪૫ વરસના સુનિર્મળ પર્યાય પાળી ૪૬ વરસમાં પ્રવેશ નિમિત્તે તેઓશ્રીના ગુણનુવાદ છે છે પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ., પૂ. ગણિ શ્રી ધર્મદાસ વિ. મ. આદિએ કરેલ પૂજન જ પ્રભાવના - આંગી આદિ પણ થયેલ છે. અતિ હર્ષની વાત એ કે મહોત્સવમાં પૂ. ૨ જ પર્યાયસ્થવિર મુ. શ્રી વિનોદ વિ. મ. પણ પધારેલ. ઉપધાન તપ દરમ્યાન પૂ. શ્રી ના છે નિશ્રામાં પહેલી વખત પ. પૂ. નિડર વક્તા આ. દેવ શ્રી મુકિતચન્દ્રસૂરિ મ. ના સ્વર્ગ-૧