________________
૭૩૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
મુંબઇ નગર ઘેલુ' બન્યુ
જૈન શાસનના મહાન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગ છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય-શિષ્યરત્ન વમાન તપેાનિધિ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણુયશસૂરીશ્વરજી મહારાજ તથા જોશીલા પ્રવચનકાર, અધ્યાત્મ વેત્તા પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીતિ યશસૂરીશ્વરજી મહારાજ વાલકેશ્વર શ્રીપાળનગરનુ` યશસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી બૃહદ સુબઇનાં વિવિધ પરાંએમાં સઘન વિચરણ કરી રહ્યા છે.
દાદર, ખાંદ્રા, શાંતાક્રુઝ, ખાર, અંધેરી, મલાડ, કાંદીવલી, ઘાટકૈાપર, વિક્રોલી, સાંઘાણી, દહી'સર, ભાયંદર, મીરા રાડ, મંડપેશ્વર-એરીવલી, દાલતનગર-öારીવલી, • મલાડ વેસ્ટ, અંધેરી પૂજાનગર, જગડુશાનગર મુલુંડ, ઝવેરાડ વગે૨ે પરાનાં સધાની વિનતિથી ઉગ્ર વિહાર કરી અપૂર્વ જાગૃતિ લાવવામાં સફળ બન્યા ઠેકઠેકાણે પ્રવચનમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અસ્ખલિત સુસ્પષ્ટ જુબાનમાં એકથી લઈ ત્રણ-ચાર કલાક સુધીના પ્રવચને આકષ ણુના વિષય બન્યા છે.જિનવચનના મર્માને અત્યંત સરળ સુગ્રાહય શૈલીમાં પીરસાઈ રહ્યા છે. જે જાણવા માણવાના પણ એક અનેરા લહાવા છે. અનેક સ્થળે શ્રોતા વની આગ્રહી વિનંતીને સ્વીકારી રાત્રે પણ પ્રવચના કરવા પડયા છે તેા વળી કેટલેક સ્થળે વહેલી સવારની વાચનાએ પણ હાઉસફુલ થવા પામી છે. દરેક સ્થળે નાના—મેાટા સંઘામાં શેષકાળ હાવા છતાં પ— સણુ પવ જેવું વાતાવરણ સારૂંવા પામ્યું છે.
વિગત એ વર્ષાથી પૂજ્યશ્રી મુંબઇમાં છે અને તેએશ્રીના સદુપદેશને ઝીલી વૈરાગી અનેલા દસેક પુણ્યાત્માએની તેએાશ્રીની નિશ્રામાં પ્રભાવક દીક્ષાએ થઇ છે. સાથેાસાથ શ્રાવક જીવનના એક મહત્વપૂર્ણ વ્ય-ગ્રહમ`દિરની સ્થાપના અંગેના તેઓશ્રીનાં ઉપદેશને ઝીલી આ ટુંકા ગાળામાં જ પંદરેક પરિવારાએ પેાતાના ગૃહાંગણે સુંદર જિનમદિરા નિર્માણ કરી તેઓશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી છે. દરેક પ્રવચન.તે સઘન પૂજના-પ્રભાવના એવી તેા અઢળક થવા પામે છે કે જેની છૂટી નાંધ કરવી પણ શક્ય બનતી નથી. પૂજ્યશ્રીના પ્રવચનના રસાસ્વાદ પીરસવા માટે સમા` પ્રકાશને સન્મા’ ના માધ્યમથી દર પંદર દિવસે ૧૫૦૦૦ વાચકા સુધી સ`પર્ક ના 'સેતુ'માં યા છે. મુક્તિનું ધ્યેય, જિનાજ્ઞાના આદર, આશયની શુદ્ધિ, વિધિ પાલન, સમ્યગ્દર્શનની અનિવાર્યતા અને જયણાની પ્રધાનતા આ વાતા ઉપર અપાતા પૂજ્યશ્રીના કાષ્ઠ અનેક લેાકેાના જીવન પરિવત નનું કારણ બન્યું' છે. આ પછી પણ પૂજ્યશ્રી વાલકેશ્વર, ભાયખલા,