________________
૧ ૬૨ :
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ છે તેવાઓને તે મહાપુરૂષોનાં નામ દેવાનો પણ અધિકાર નથી. મહાપુરૂષનાં દૃષ્ટાન્ત૨ માંથી શું લેવાય અને શું ન લેવાય તેનું ભાન ન હોય તેવાઓએ એવાં દૃષ્ટાતો છે જ વાંચવા-સાંભળવાં ય પા૫ છે.
જે અહીં રહેલા પચીસ-પચાસ સારા આગેવાન ગણાતા માણસે બરાબર જ સમજી જાય અને નક્કી કરે કે- બે ય પક્ષ પાસે જવું અને દરેકની પાસે જઈ તેમની કે માન્યતા લખાવી લેવી અને પછી પંડિતોને બેસાડી અર્થ કરાવવા. દરેક પાસે બેપાંચવાર જવું પડે તો જવું અને કહેવું કે– અહીંથી બીજે જવાના માટે તમારી છે માન્યતા લખી આપે. આવું કરો તો કોણ સાચા અને કેણ જુઠ્ઠા તે સમજાઈ જાય. ૪ 5. પણ આ માટે સમય કાઢે કેણ ? ૬ બાકી આજ સુધીમાં અમારા માટે ઘણું ખોટું બોલાયું છે, લખાયું છે એટલું છે નહિ મારા ઉપર તો “તમારૂં ખૂન થશે એવી ધમકીઓ પણ અનેકવાર આવી છે. છે એવા પત્રે પણ આવ્યા છે. છતાં પણ હું કદી કાંઈ બેય નથી કે તેવા એથી ગભછે. રાયે નથી. અંગત આક્ષેપોમાં સારા સાધુ બોલે પણ નહિ, તેવા એની દયા ચિંતવે. આજે તો ઈરાદ્ધાપૂર્વક, જાણી જોઈને કલંકિત કરવા આવું બેલ ય છે અને હું લખાય છે. આવું કરનારા શ્રી જૈન શાસનની ફજેતી કરે છે. ધમી આવું કરે? તેવું જ કરવાની બુદ્ધિ પણ હોય? સાચું સમજાવીએ, તમારે માનવું, ન માનવું તમારી આ મરજીની વાત છે.
પ્ર૦ : ૨૦૨૦ ના પટ્ટકની વાત સમજાવે ને ? ઉ૦ : તે પટ્ટક કેમ કરવું પડે તે બધું સ્પષ્ટ રીતે તેમાં લખેલું છે.
૨૦૨૦ માં અમે પડવાડા ગયા ત્યારે મારા પૂ. ગુરૂ મહારાજા મને કહે કે-“તું છે કે મને ગુરૂ માનતો નથી. મેં પુછયું કે “મારી ભૂલ શું થઈ?” ત્યારે તેઓશ્રીએ મને ન શું કહ્યું કે-તિથિના વિષયમાં તું મારું માનતો નથી. મેં કહ્યું કે-“આપણે જે ખોટું , ર કરતાં હોઈએ તે બધું મૂકી દઉં. તેઓ કહે કે-તિથિના વિષયમાં આપણે માગ છે છે સાચે છે.” મેં કહ્યું-તે કઈ રીતે મૂકાય?” છે ' ત્યારે તેઓએ કહ્યું કે ફેરફાર કરવાનું માની જા કે, પુનમ-અમાસની ક્ષય જ વૃદ્ધિએ, તેરશની ક્ષય–વૃદ્ધિ કરવી. આટલું સ્વીકારી લે તે શ્રી ઉઢયસુરિજી કબૂલ થયા 6 છે કે–તમે આટલો ફેરફાર કરે તો ઓઢયિક ચોથને અમે સ્વીકાર કરીશું. જેથી જ છે બધાની સંવત્સરી એક દિવસે થાય.” મેં કહ્યું કે-“આ બનાવટ છે. કરવા જેવું