________________
એ વર્ષ ૧૦ અંક-૩/૪ તા. ૧-૯-૯૮ :
' છે પણ એકતા કોની સાથે કરાય? શાસ્ત્ર ન માને, શાસ્ત્રસિઠધ વાત ન માને ૨ જ તેની સાથે એકતા હોય ? શાસ્ત્રની વાત છોડી, ખાટું કરાય જ નહિ- આ છે જ વાત જે મનવાં ઉતરે તે આ મહાપુરુષની સ્વર્ગતિથિની જે ઉજવણી કરી તે સાર્થક કર ગણાય. જે શાસ્ત્ર મુજબ જ જીવ્યા હોય, શાસ્ત્ર મુજબ પ્રરૂપણ કરી હોય તેવાની ! વગતિથિની ઉજવણી શાસ્ત્ર સાચવીને જ થાય. જેઓને શાસ્ત્ર સાથે કાંઈ લેવા-દેવા છે ન હોય તેવા તે શાસ્ત્રાનુસારી મહાત્માની તિથિની ઉજવણી કરે તેની કિંમત નહિ. આ ૨ શાસ્ત્ર સમર્પિત મહાપુરૂષની તિથિ શાસ્ત્ર સમર્પિત રહીને જ ઉજવાય.
પ્રવ : ૨૦ કરના પટ્ટકમાંથી પણ કેટલાક છૂટા થયા ને ?
ઉ૦ : જેમને પોતે કર્યું તે ખોટું લાગ્યું તે છૂટી ગયા. દેડકાની પાંચશેરી એ ભેગી થાય ખરી? )
પ્રહ : હવે કર્તવ્ય શું ?
ઉ૦ : શાસ્ત્રસિદ્ધ વાતને જ વળગી રહેવું તે. શાસ્ત્ર શું કહે છે તે જાણવું, એ હું પૂછવું, સમજવું અને તે મુજબ જીવવા પ્રયત્ન કરવો. જેટલું શાસ્ત્ર મુજબ જીવાય છે તેટલો આનંદ પામો. ના જવાય તેનું દુઃખ અનુભવવું અને શ્રધ્ધા પૂરેપૂરી રાખી ? છે જ્યારે તે મુજબ છવાય તેની તાલાવેલી રાખવી.
દ્રવ્યથુન તે ભાવૠતનું કારણ છે પણ તે શાસ્ત્રસાપેક્ષ સાચા અર્થ કરે તો. મરજી મુજબ કરે તો તે ભાવ નથી પણ મહા અજ્ઞાન છે. માત્ર અષ્ટ પ્રવચન જ માતાનો ધણું પણ જે આજ્ઞા મુજબ અર્થ કરે તો તે સાચો મનાય અને નવપુવી છે પણ જે આજ્ઞ નિરપેક્ષપણે અર્થ કરે તો તે માટે જ મનાય.
પ્ર : એક ત્રિવસની આરાધના માટે શાસ્ત્રની મહત્તા કરતાં સંઘની એક્તાનું મહત્વ વધારે ન ગણાય?
ઉ૦ : સંઘ પણ કોને કહેવાય? ભગવાનની આજ્ઞા મુજબ ચાલે છે કે મરજી મુબજ છે છે ચાલે તે ? શાસ્ત્રને માથે ચઢાવે તે સંઘ કે શાસ્ત્રને ન માને તે ? શાસ્ત્ર કરતાં ૨ કે પિતાને મોટે ગણે તે સંધ કહેવાય ? પર પ્રહ : તેમાં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજાનું નામ દે છે.
ઉ) : તેમના નામે ય બનાવટી વાત કરે છે. તે બધી ટી વાતો છે, માનવા છે ક જેવી નથી. આવા લેકે તો મહાપુરૂષનું નામ દઈને, મહાપુરૂષોની આશાતના કરે