________________
વર્ષ-૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૬૩
નથી. આપણુને જ ખાટા કહેશે.' પછી પુ. ગુરૂ મહારાજના કહેવાથી આપણે તે પટ્ટક કર્યા. તમને ખબર છે, ઘેાડા સમયમાં જ પુ. ગુરૂ મહારાજને તેની બનાવટને ખ્યાલ આવી ગયા અને આપણે સાચા છીએ તે સમજાઇ ગયેલું. તે લેાકેાએ સાચું ન સ્વીકાર્યુ. પશુ આપણી પાસે ય ખોટું કરાવ્યું. તેથી છેલ્લે મને કીધેલું કે ‘તું સાચે પડયા. અવસર આવ્યે સુધારા કરી નાંખજે. મારામાં તે તાકાત નથી, તારામાં છે’
પ્ર : ‘સતિ કર” અંગે શું સાચું છે ?
ઉ॰ : તમે પાંચ પ્રતિક્રમણની વિધિનાં જુનાં પુસ્તકા જુએ એકમાં પણ લખ્યું છે ખરૂ?
પ્ર૦ : આપ સ`તિકર' ના વિરાધી છે તેમ કહે છે.
ઉ॰ : દર તેરસે અને વિહારમાં દરેકે દરેક નવા ગામામાં અમે મેાલીએ છીએ.
જે વિધિમાં ન હાય તે ય તેમાં ઘાલે તે; વિરાધ કરવા પડે ને ? આજના કરેના વિડલાએ પાળ્યા પણ છે ને?
‘ સ`તિકર' ’
આ વિધિ
સત્ય જાણવા મહેનત કરવી પડે. સત્ય જાણ્યા વગર ‘આ સાચું-આ ખાટુ’ તેમ ખેલતા નહિ. નહિ તા યારે સમાથી પત્તિત થઇ ઉન્માગે ખબર પણ નહિ પડે.
ચાલ્યા જશે! તેની
કા જાળવતા હાય હતેા. અમે ઘણું આ મહાપુરુષે તિથિ
આ મહાપુરુષે સત્ય માગ જાળવ્યેા છે અને જે તેને સાથ આપ્યા છે. હુ. તો તેમના ઘણા પરિચયમાં સાથે રહ્યા છીએ, ઘણી ઘણી વાતો પણ કરી છે, માટે વિષયમાં જે સત્યભાગ સમજાવ્યેા છે, પેાતે જે ખુલાસા કરીને ગયા છે, તેને જ બરાબર અનુસરીએ તો તેમની તિથિ ઉજવી તે સાČક થાય અને ગુણાનુવાદ કર્યા તે સફળ થાય, સૌ કાઇ સત્યના જ ખપી અનેા તે ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે,