SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૧ : એક ૨૯-૩૦ તા. ૧૬-૩-૯૯ : $ વિશેષ વિધાન રૂપ છે અર્થાત સાધુના મુહપત્તિ આનાદિ અને જલ-અન (આહા૨) ૦ નો પરિભેગ કેઈએ કર્યો હોય તેને જે પ્રાયશ્ચિત અત્રે બતાવવામાં આવ્યું છે તેના પર જ કરતા સાધુના વસ્ત્રાદિના કેઈએ કરેલ પરિભાગનું પ્રાયશ્ચિત જુદા પ્રકારનું કહેવા કે માટેનું વિશે પ વિધાન ૨૫ છે અને ટીકાકાર મહર્ષિએ “જલાનાઈસ’ એ પ્રમાણેના છે રે મૂલપાઠમાં શાપેલ “આદિ' પઢથી વસ્ત્રાહિ અને કનકાઢિ જુદા જુદા લીધા છે એથી છે છે મૂલકારના “વસ્થાઇમુ દેવદä વં” એ પાઠનું અર્થઘટન વસ્ત્ર “આઢિપઢથી કાંબલી જ આ વગેરે સાધુન. ઉપકરણોને આશ્રયીને જ કરવું જોઈએ ન કે કનકાદિને લઇને એથી એ જ શું ૬ નિશ્ચિત થાય કે સાધુના વસ્ત્ર કાંબલી વગેરે કે એ ભોગવટે કર્યો હોય તે ઉપર છે જ બતાવેલા વૈયાવચ્ચેના કાર્યોમાં વસ્ત્રાદ્રિ અથવા વસ્ત્રાદિની કિંમત પ્રમાણેના પૈસા અપાવી છે જ શકાય. પણ પુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાહિ ન અપાવી શકાય. એટલે કે ગુરૂ પૂજનનું આ સુવર્ણાદ્ધિ દ્રવ્ય ગુરૂ વૈયાવચમાં ન વાપરી શકાય એ તે દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના પાઠના 8 આધારે જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવ નિર્માણ આદિના કાર્યોમાં જ વાપરી શકાય છે છે અને એમ કરવાથી એ શુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. ગુરૂ વૈયાવચ્ચનુ ગણાય જ છે છે નહી અને દારૂ ઢીયાવચમાં વપરાય પણ નહીં જ. શ્રી શ્રાદ્ધજિત નામના આગમ શાસ્ત્રના પાઠનો વિપરીત અર્થ કરવાના કારણે ૨ છે તથા દ્રવ્ય પદ્ધતિકા ગ્રન્થના પાઠની જાણકારી ન હોવાના કારણે ગુરુ પૂજનના દ્રવ્યને છે જ ગુરૂ દયાવર માં ગણીને વાપરે છે એમના દ્રષ્ટાંત લઈને બીજાઓએ પણ ગુરૂ પૂજનનું જ છે દ્રવ્ય વૈયાવચમાં ગણવું અને વાપરવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે. મારે દરેક ધાર્મિક દ્રવ્યના વહીવટ કરનારા પુણ્યશાળી ટ્રસ્ટી વગે દ્રવ્ય સપ્ત- ર એ તિકાના દડા જેવા સ્પષ્ટ પાઠને સમજીને ગુરુપૂજનનું દ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધારાદિ માં (દેવદ્રવ્યમાં) જ વાપરવું જોઈએ ગુરુ વૈયાવચ્ચમાં ન વપરાય તેના માટે કટીબધ્ધ છે બનવું જોઈએ નહિતર સાધુ-સાધ્વીઓને દેવદ્રવ્યના ભક્ષણના પાપમાં પાડવાનું થશે અને આ છે તમારે પણ દેવદ્રવ્યની હાનિ કરવાના પાપમાં પડવાનું થશે અને એથી દુર્ગતિએના જ દુરન્ત સંસારનું ભ્રમણ વધી જશે. તે સમજીને સાચુ કરવાની ભાવનાવાળા બની અરિહંત પરમાત્માએ ફરમાવેલા ધર્માનુષ્ઠાને અને ધાર્મિક વહિવટના કાર્યો કરી આત્મશ્રેય સાધે એજ- એકની એક સઢાની શુભકામના...
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy