SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ બોધકથા – I ! ધર્માત્માની સુંદર મનોદશા હું –પૂ સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. કાકા કાકા જ છ ક જ જજ છે કે જે પુણ્યાત્મા સંસારમાં ન છૂટકે જ રહ્યો હોય છે, સંસારની પ્રવૃત્તિ ન છૂટકે છે ઇ જ કરે છે તેની મનેઢશા ઘણી જ નિર્મલ અને ઉમદા હોય છે. તિલકપુરનગરમાં મણિરથ નામના રાજા છે અને તેમને એકને એક પુત્ર છે એ વિક્રમકુમર નામનો દેશાટન જોવાની ઈચ્છાથી માતા-પિતાને કહ્યા વિના એકલે નીકળી 8 જ પડે છે. પુણ્યશાલી અને ધર્માત્મા હોવાથી ઘણુ વર્ષે ચાર-ચાર સુ કર દેવાંગના સમાન પત્નીને સ્વામી અને અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ સાથે પોતાના પિતાને છે આવીને મળે છે અને માતા-પિતાના પગમાં પડી નમસ્કાર કરે છે. , તે જ વખતે તે નગરના ઉદ્યાનમાં જ્ઞાની એવા પૂ. આ. ભ. શ્રી અકલંક સૂ. ૬ મ. સા સપરિવાર પધારે છે તે વધામણી ઉદ્યાન-પાલક આવીને રાજાને આપે છે. તે ૨ જ વખતે રાજા, હજી પુત્ર ઘણુ વર્ષે ભેગો થયો છે, તેની કુશલતા આદિ પણ જાણી ઇ ન જાણું અને પૂ. આચાર્ય ભગવંતને વંદન કરવા સપરિવાર સઘળી રાજરિદ્ધિ સાથે 3 જાય છે. તેમાં જ પોતાની સામગ્રીની સફળતા માને છે. આ પ્રસંગ પરથી એ બધપાઠ મળે છે કે ધર્માત્મા જીવોની મનાશા કેટલી છે ૨ ઉમા હોય છે. ધર્માચાર્યને સુયોગ મળે અને ધર્મ શ્રવણની તક મળે તે બધા જ છે ઇ કામ પડતા મૂકી, પ્રાપ્ત તે ક્ષણેને સફળ કરવા જ સઘળે ય પુરૂષાર્થ કરે છે. ધર્માત્માની ? આવા પ્રસંગની મનોદશાને વિચાર કરવામાં આવે, ધર્મકથાના પાત્રોને આ રીતના જ વિચાર કરવામાં આવે તો પણ આત્માની યોગ્યતા ખીલ્યા વિના રડે નહિં. સંસારમાં આ સઘળા ય પ્રસંગો મળવા તે સહજ છે પણ સદગુરૂ મુખે શ્રી જિનવા શ્રવણને ૪ જ સુવેગ મળવે તે દુર્લભ છે. શ્રી જિનવાણી શ્રવણ જ મારા આત્માને પવિ, નિર્મળ છે આ બનાવનાર છે, હૈયાને સુધારનાર છે. આવા ભાવથી કરાય તો આત્માને નિસ્તાર થયા છે વિના રહે જ નહિ. - એકને એક દીકરે પરદેશથી કમાઈને વર્ષો બાઢ આવે અને તે જ સમયે જેને જ આપણે આપણું ધર્માતા તારક ગુરૂ માનીએ તેમનું પણ આગમન થાય તે આપણે છે ઢાળ કઈ તરફ વળે તેના પરથી હૈયાની ધર્મભાવનાનું માપ નીકળે. “સાધુ-ગુરૂ મ. ૨ કાંઈ ભાગી નથી જવાના, પહેલા દીકરાની ખબર-અંતર પૂછવી જોઇએ, આવી વિચારણા જ ( જુએ અનુ. ટાઈટલ ત્રણ ઉપર ) ૬
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy