SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫2 : : શ્રી જૈન શાસન [ અડવાડિક ] છે જોવાની જ ના પાડે તે હું કહું ? લવાદી ચર્ચામાં પણ સત્ય જાહેર થઈ ગયું છે તે છે પણ ન જ સ્વીકારે તો શું થાય? ૨. પ્ર૦ : શ્રી ઉમાસ્વાતિજી મહારાજને જે પ્રોષ છે તેના અર્થમાં ભિનતા છે છે તેમ કહે છે. તો સાચું શું છે ? ઉ : તમે બધા સંસ્કૃતની બે બુક ભણ્યા હતા તે ય સાચી વાત સમજી આ જાત. સંસ્કૃત ભણેલો કે તેમાંથી જુદે અર્થ કાઢી શકે તેમ છે જ નહિ. “ક્ષયે પૂર્વ તિથિ : કાર્યા, વૃદ્ધો કાર્યા તત્તરા!” ક્ષયમાં પૂર્વની તિથિ કરવી જોઇએ અને વૃધિમાં ઉત્તરની તિથિ કરવી છે જોઈએ.” આ તેને સંગત અર્થ છે. છે - તેને બદલે “ક્ષયમાં પૂર્વ ક્ષય અને વૃધિમાં પૂર્વની વૃદ્ધિ કરવી– આ અર્થ આનો , મળે–થાય ખરે? આ અર્થ કરે તે “ઉત્તર’ શબ્દ ક્યાં ગયા? હવા ખાવા? 9 પૂનમના ક્ષયે તેરશને ક્ષય કર્યો, પુનમની વૃધિએ તેરશની વૃદ્ધિ કરી તો એ છે જેની ક્ષય કે વૃદ્ધિ જ નથી, તેની ક્ષય કે વૃદ્ધિ કરે તે આરાધના થાય કે વિરાધના થાય ? પુનમની હાય-વૃધિએ તેરશની હાય-વૃદ્ધિ કરવાથી, તેરશ અને ચૌદશ છે એ બંને તિથિઓની વિરાધના થાય છે. જેમાંથી એકે ય ન થાય જ નથી કે વૃદ્ધિ છે ત્ર પણ નથી. કેકની ક્ષય-વૃધિએ કેકની (બીજી તિથિની) ક્ષય–વૃદ્ધિની વાત કરવાથી શું થાય? આપણે સમજાવી આવ્યા કે ક્ષય એટલે તિથિનો નાશ નહિ પણ થાય છે એટલે ટુંકી તિથિ અર્થાત્ સુર્યોદય પૂર્વે જ તે તિથિને ભેગવટે થઈ જાય. તે તે છે જ તિથિ ક્યારે આરાધવી? જે દ્વારે સમાપ્ત થાય ત્યારે તેને આરાધવી જોઈએ. અર્થાત્ છે. પહેલાની તિથિમાં તેને આરાધવી જોઈએ, જેમકે, બીજનો ક્ષય છે તે તે બીજ, આઇ આ એકમના દિવસે આરાધવી જોઈએ. એકમ અને બીજ ભેગા માનવાથી બંને તિથિની આ સાચી આરાધના થાય છે. તે જ રીતે બે બીજ હોય તે પહેલી બીજ નકામી ફેબ્રુ ૨ ગણી, બીજી બીજના બીજની આરાધના કરવી જોઈએ. આ રીતના અર્થ કરે તે આ બધુ સંગત થાય છે. છે પણ તે લેકે “ઉત્તરા” ને અર્થ ખાઈ જાય છે અને જે અર્થ કરે છે તે 2 ટે કરે છે. છે તમે બધા અભણ છે તેનું આ ફળ છે. ભણ્યા હોત તે આ ગરબડ થાય જ નહિ. હજી ભણવું છે?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy