________________
છે.
વર્ષ ૧
અંક ૨-૪ તા. ૧-૯-૯૮ :
|ઃ ૫૯
છે
પ્ર : શાસ્ત્રની વાતે બધા ભેગા મળીને કરે તે ઉકેલ ન આવે?
આવે. પણ જે એમ જ કહે કે, શાસ્ત્રના પાનાં તો જેવા જ નથી ત્યાં ? ર શું થાય?
હકીકત એ છે કે, આજે જે પક્ષ શાસ્ત્રો મુજબ કરવા માગે છે તેને “દુરાગ્રહ’ કહે છે અને જેને શાસ્ત્ર જોવાં નથી તેને “સઠાગ્રહ’ કહે છે. જે ખરેખર “સઠાગ્રહ’ કહેવાય તેને “દુરાગ્રહ’ કહે અને જે “દુરાગ્રહ’ કહેવાય તેને “સાગ્રહ’ કહે–તો મેળ જ ક્યાંથી થાય?
મેં તે આજ સુધીમાં અનેકવાર કહ્યું છે અને આજે પણ ફરીથી ભારપૂર્વક કહ્યું છે 8 છું કે-“શાસ્ત્રનાં પાનાં કાઢી, શાસ્ત્ર મુજબ ચર્ચા-વિચારણા કરવા હું આજે આ છે પણ તૈયાર છું. જે જાહેરમાં, મળવા કહે તો જાહેરમાં અને ખાનગીમાં મળવા ? જ કહે તે ખાનગીમાં મળવા તૈયાર છું. પરસ્પરના સદભાવથી સાથે બેસી શાસ્ત્ર છે
મુજબ ચર્ચા-વિચારણું કરીશું. જે ઉકેલ આવી જાય, સમાધાન થઇ જાય છે છે તે સારી વાત છે, કદાચ સમાધાન ન પણ થયું તો પ્રેમથી ઊઠીશું. ૬ છેઆનાથી વધારે હું શું કહું ?”
પ્ર : આજે ઘણા એમ કહે છે કે–શાસ્ત્ર તે દ્રવ્યશ્રત છે અને તેને નિષ્કર્ષ ૨ છે તે ભાવથુત છે.
ઉ આ ક્યાંથી લાવ્યા તેમ પૂછે. ભાવકૃત કોને કહેવાય તે સમજો છો? છે. શાસ્ત્રોના શબ્દોનો જે પારમાર્થિક અર્થ થતો હોય તે મુજબ જ યથાર્થ પણે માને છે. ૬
મરજી મુજબ, મારી-મચડીને અર્થ કરે તે ખોટો અર્થ કહેવાય. તે ભાવકૃત બને છે જ ખરું? જે કોઈ શાસ્ત્ર વાંચે, તે શાસ્ત્રમાં જે જે વાત આવે તે બીજા શાસ્ત્ર સાથે જ આ સંગત થતી હોય, પરસ્પર અર્થમાં વિરોધ ન આવે તેમ અર્થ કરે તે જ સાચે શાસ્ત્ર છે જ જ્ઞાતા કહેવાય. પોતાની મરજી મુજબ અર્થ કરે તે તે શાસ્ત્રનો ઉત્થાપક કહેવાય. ૪ ત્ર એવાની પાસે સાચું દ્રવ્યશ્રુત પણ ન હોય તે ભાવશ્રુત નામે ગપ્પાં મારે તે કેમ ચાલે? શું
અમને બચાવનાર અમને બધી સહાય કરનાર આ મહાપુરૂષ છે. આપણે આ આ પક્ષ જે મજબુત રાખ્યો હોય તે આ જ મહાપુરૂષે રાખ્યો છે. તેઓ તે હજી હમણાં જ કે થયા છે ને? ઘણા બધા તેમને ઓળખતા હશે, જોયા પણ હશે ને?
એકવ ૨ એક માણસ મને કહે કે –“ઘરડી ડોશીએ કહે છે કે, “બે પાંચમ કે ૬ છે બે આઠમ ન હોય.” મેં તેને કહ્યું કે-“ઘરડી ડોશી કહે તે સાંભળ્યું તો તેના કરતાંય