________________
વર્ષ ૧૧ અંક ૩-૪ : તા. ૧-૯-૯૮ :
: પ૭ આ પ્ર. નવમાં વ્યાખ્યાનને સામાચારી કહેવાય છે. તેમાં આ તિથિની વાત છે છે આ માટે તેને ય “સામાચારી કહેવાય ને?
ઉ૦ : અર્થનો અનર્થ ન કરો. સામાચારી શાસ્ત્રને સંમત જ હોય. જ શાસ્ત્ર અને સામાચારી એકબીજાને અનુકૂળ જ હોય. શ્રી કલપસૂત્ર તે જ
મહાપવિત્ર આગમ છે તેની વાતને “સામાચારી” કહીને ઉડાવી દેનારા આ આગમની આશાતના કરી રહ્યા છે. નવમાં વ્યાખ્યાનમાં સંયમના પાલન માટે
બહુ સૂકમ વાતો લખી છે. તેને “સામાચારી કહીને ઉડાવી દેવાય ? ક્ષમાપનની જ છે. પ્રધાનતા પણ એ નવમાં વ્યાખ્યાનમાં જ છે. તેથી એ ક્ષમાપના પણ “સામાચારી એ છે ને ? શાસ્ત્ર નહિ ને? આગમની આશાતનાનો ભય હોય તો આવા કૃતક છે સૂઝે જ નહિ. શાસ્ત્ર માન્ય સામાચારી : આપણે માટે તે બે ય આધાર છે
તે નવમાં વ્યાખ્યાનમાં બે ભાદરવા આવે તે પર્યુષણા ક્યારે કરવા તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે- “બે ચૌઢશ આવે તે પહેલી ચૌઢશને ફગુ ગણી બીજી ચૌઢશે છે આરાધના કરાય તેમ બે ભારવા આવે તે પહેલાને ફલ્ગ ગણી, બીજા ભાદરવામાં આ પર્યુષણ પર્વ કરાય”
આપણે પવિત્ર શ્રી ક૯પસૂત્ર ઉપર મહા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આઢિએ જે જે ટીકાઓ રચી છે. તથા ૨. છે હમણાં ૧૯૮ માં થયેલા શ્રી મુક્તિવિમલવિજયજી મહારાજે પણ જે ટીકા રચી, ૨ છે તેમાં આ જ વાત લખી છે કે- બે ચૌદશની જેમ બે ભાદરવા આવે તે પહેલાને જ * ફ૮) ગણી, બીજા ભાકરવામાં શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરવી. તે છતાં જ ૨ કેઈ કહે કે, પર્વ તિથિની ક્ષય–વૃદ્ધિ થાય જ નહિ, તે તે આંખો મીચીને બોલે છે 8 છે તેમ કહેવાય ને? તિથિની વાત ફક્ત શ્રી કલ્પસૂત્રમાં જ નહિ, બીજાં અનેક અગઆ મમાં પણ આવે છે માટે સામાચારીનું ગાડું ચલાવતા નહિ.
પ્ર : ટીકાના અર્થમાં જે મતભેઢ નથી તો પછી તિથિનો વિવાહ કેમ છે? આ સ્થાનકવાસીએ તો પંચાંગી આગમ માનતા નથી, દિગંબરોના આગમ જુદા છે. 8. પંચાંગી આગમ માનનાર એવા તપાગચ્છમાં જ મતભેઢ કેમ છે? અંત કેમ નથી ! આવતો ?
ઉ૦ : મેં આ પ્રશ્નના નિરાકરણ માટે અનેક પ્રયત્નો કર્યા છે. પણ શાસ્ત્ર છે