________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પ્ર : તેમાં શું લખેલું હતું ?
ઉ : તેમાં એ ભાવનું લખાણ હતું કે- જેન શાસનનો જાણુ પતિથિની જ ક્ષય કે વૃદ્ધિ થાય જ નહિ-એમ માને–બોલે નહિ. . તે પછી મેં તેને એ પણ કહ્યું કે– પંચ નીમશે તે આપ હારશે અને ૨ ૬ હું જીતીશ.” તેઓ મને કહે-“હું પંચ જ નહિ નીમું. એટલું જ નહિ મારે તે એવું છે રે કરવું છે કે–તને કશે જગ્યા ન મળે.” મેં કહ્યું કે–તે તો સૌના પુણ્યની વાત છે. આ છે તે ચિંતા ના કરતા. કદાચ તમે કહો તેમ જગ્યા ન પણ મળે તેથી શાસ્ત્ર છે આ ન જ છેઠાય. ૪ અમાસને ક્ષય હોય તે કહપધરનો છઠ્ઠ ક્યારે કરવો, ચોમાસી પૂનમને ક્ષય રે રે હોય તે માસીને છ ક્યારે કરવો તે બધા ખુલાસા શાએ કર્યા છે કે, આગળ-પાછળ જ એ દિવસ લઇને તપ પૂર્ણ કરી શકાય પણ આરાધના તે તે જ દિવસે કરાય. તેમ કાર્તિકી આ પુનમ બે હોય તે ચોમાસુ જ્યારે બદલવું? પહેલી પુનમે ચોમાસું બઢલવું અને બીજી દિ પુનમે-પુનમની આરાધના કરવી.
૧૯૬ની સાલમાં કાર્તિકી પુનમ બે હતી. તે વખતે અમે તે દક્ષિણ માં હતા. આ પણ પૂ. શ્રી બાપજી મહારાજે અમદાવાદમાં–હાજા પટેલની પળમાં–વિશાશ્રી માળી
જ્ઞાતિની વાડીમાં પહેલી પુનમે ચોમાસું બદલેલ તે વખતે શ્રી મોહનલાલ પોપટલાલ ? ૨ વકીલે, તિથિ અંગે તેઓ પૂછીને પ્રશ્ન પુછયા હતા અને તેઓ પૂજ્યશ્રીએ તેના
ખુલાસા પણ કર્યા હતા. તે “પુ. શ્રી બાપજી મ.ને ખુલાસ' નામની પુસ્તિકા રૂપે પણ છે
પ્રગટ થયેલ છે. તે વખતના મુનિશ્રી ભદ્રંકરવિજ્યજીએ (હાલ આ. શ્રી ભદ્રંકરસુરિજી) જ બહાર પાડી છે. તે વખતે શું કહેતા હતા અને આજે તેઓ શું કહે છે–તે સમજાય છે ? - પ્ર૦ : તિથિની આરાધના તે “સામાચારી છે તેમાં “શાસ્ત્ર ક્યાં આવ્યું છે.
ઉ૦ : અભણ લાગે છે? કાંઈ ભણ્યો જ નથી ? સમજ, તિથિ અને તિથિની છે આરાધના, શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીનાં જ અંગ છે. તિથિની રે આરાધના આપણાં શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીમાંથી મળે. “આજે જ કઇ તિથિ છે તે જાણવા હાલ આપણા શાસ્ત્ર નથી, તેથી લૌકિક શાસ્ત્રથી 8 હું જાણું લેવાનું આપણુ મહાપુરૂ કહી ગયા છે. આજે કઈ તિથિ છે તે શેનાથી જ આ નકકી થાય? તિથિ નક્કી કરવા હાલ કેર પંચાંગ નથી તેથી લૌકિક પંચાંગ * જોઈએ ને? પંચાંગ વિશ્કજ્ઞાન શેમાંથી મળે ? જતિષના શાસ્ત્રમાંથી મરજી ૯ ૨ મુજબ? તિથિની આરાધનાને “સામાચારી' કહે તે અજ્ઞાન છે!