________________
૬૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) અને અને યુધિષ્ઠિરે ધૂતક્રીડા માટે હા પાડી દીધી. (આ “હા” ની પાછળ છુપાયેલા છે છે હાહાકારને કેણે જ હતા.)
- ચોપાટ મંડાઈ ગઈ. સેગઠા ખેલાતા ગયા. ધીરે ધીરે યુધિષ્ઠિર આનંદ પામવા લાગ્યા. બે કિક, બે ચતુષ્ઠ, દશ દ્રિક, પત્ર-પુગી ફળ (સોપારી) આગળ.ની વીટીઓ છે ? આ બધુ દાવમાં મૂકાતું ગયું. ઘડીકમાં યુધિષ્ઠિર જીતે તે ઘડીકમાં દુર્યોધન જીતે. એ છે આથી બંને પક્ષે આનંદ વહેંચાતો રહ્યો જુગારની આ ક્રિીડામાં તે બંને તાંબૂલ, આ આ દિવસ, રાત. ખાવા-પીવાદિનું બધુ જ ભૂલી બેઠા.
- હવે મામા શકુનિએ દુર્યોધન વતી છળ-કપટ ભરી ધૂતક્રીડા શરૂ કરી. અને ર યુધિષ્ઠિરની પરાજયથી શરૂઆત થઈ. મુગટ સહિત બધાં જ અલંકારો યુધિષ્ઠિરે
સેગઠામાં બેયા. આથી પાંડવો સમજ્યા કે આ તે કુલની માળામાંથી એકાદ – બે ફુલ છે જ ખર્યા તેથી શું ?
પરંતુ વાત અહીં જ ક્યાં અટકવાની હતી. યુધિષ્ઠિરે ધન ભંડાર ગુમાવ્યા, છે હાથી, ઘેડા સહિતના રથે ગુમાવ્યા.
આ સમયે ભીષ્મ પિતામહ આરિએ યુધિષ્ઠિરને હવે ધૂતકડાથી અટકી જવા છે ઘણી રીતે ચેતવ્યા પણ પાંડવોને વિધાતા હવે રૂઠો હતે. ધર્મપુત્ર ના અટક્યા.
ઉપરથી આકર – પુર ગામ સમસ્ત પૃથ્વી મંડલ જુગારમાં ગુમાવી દીધું. પૃથ્વીના છે જ સીમાડા ૧૨ વર્ષ સુધી પાછા નહિ મળે તેવી કણે જાહેરાત કરી.
યુધિષ્ઠિરે હવે ચારે ભાઈઓને શરતમાં મૂક્યા. ત્યારે કહેવાયું કે – “હારી ગયેલા છે ચારે ભાઈઓને દુર્યોધનના ભવનમાં હાસની જેમ સેવા – ચાકરી કરવી પડશે.” સભા૨ જ આ સાંભળી હાહાકાર કરવા લાગ્યા.
અમારા શરીર ઉપર પણ મોટા ભાઈનો જ અધિકાર છે ને ? આ શરીર પણ કે તેનું જ છે ને પછી અમારે ચાકરી કરવી પડી તેવું અમારે વિચારવાનું જ કયાં છે ? ૬ આ રીતે ચારે ભાઈઓને ગુમાવી બેઠા. છેલ્લે છેલે પોતાને પણ દાવમાં મૂકી દીધા. ર.
ત્યાં પણ હાર ખાધી. બસ હવે તે મારી પાસે કશું નથી એમ સમજીને ધુતક્રીડા જ છે અટકાવવા ઇચ્છતા યુધિષ્ઠિરને સ્વજન બનવાને ડોળ કરીને મામા શકુનિએ કહ્યું કે – ૨ જ નહિ, નહિ યુધિષ્ઠિર ! હજી પણ તારી પાસે શરત કરાય તેવી એક ચીજ બાકી છે. ૨ છે અને તે છે પાંચાલી. પાંચાલીને દાવમાં લગાવીને બાજી જીતી લઈને તું તારી જાતને છે છે પાછી મેળવ. અને ધીમે ધીમે ગુમાવેલી લક્ષમીને પણ પાછી મેળવ. છે અને યુધિષ્ઠિરે પાંચાલીને દાવમાં લગાવી દીધી.